0:00:00.000,0:00:02.642 તમે કોણ બનવા માંગો છો? 0:00:03.317,0:00:05.295 તે સરળ પ્રશ્ન છે, 0:00:05.319,0:00:07.071 અને તમે જાણો કે નહીં, 0:00:07.095,0:00:10.360 તમે દરરોજ જવાબ આપી રહ્યાં છો [br]તમારી ક્રિયાઓ દ્વારા 0:00:10.971,0:00:15.444 આ એક પ્રશ્ન તમારી વ્યાવસાયિક [br]સફળતા 0:00:15.468,0:00:17.492 નિર્ધારિત કરશે, 0:00:17.516,0:00:21.497 કારણ કે તમે લોકો સાથે કેવો વ્યવહાર કરશો[br]તે બધું જ થાય છે. 0:00:22.116,0:00:26.318 કાં તો તમે લોકોનું આદર કરી ને તેમને [br]સમજીને, ઊંચા લાવો, 0:00:26.342,0:00:30.402 આપની પ્રશંસા તેમના માટે બહુ મૂલ્યવાન છે, 0:00:31.029,0:00:35.970 અથવા તમે અપમાન કરીને તેમને[br]નાના દેખાડો છો 0:00:35.994,0:00:39.872 અવાહક, અવગણના અથવા બાકાત કરો છો 0:00:40.314,0:00:43.885 અને તમે શું કરો છો તે બધું જ થાય છે. 0:00:44.631,0:00:47.604 હું લોકો પર અનિશ્ચિતતાની અસરોનો [br]અભ્યાસ કરું છું. 0:00:47.628,0:00:49.313 અનિશ્ચિતતા શું છે? 0:00:49.337,0:00:51.285 તે અનાદર કે અસભ્યતા છે. 0:00:51.620,0:00:53.982 તેમાં વિવિધ પ્રકાર ની વર્તણૂક શામેલ છે. 0:00:54.006,0:00:56.360 કોઇની ઠેકડી ઉડાવવી અથવા [br]કોઈનું હિત ન ઇચ્છવું 0:00:56.384,0:00:58.923 લોકો ખરાબ રીતે ચીડવું 0:00:58.947,0:01:00.806 અપમાનજનક ટુચકાઓ કહેવા, 0:01:00.830,0:01:02.639 બેઠકોમાં લખાણ લખવા. 0:01:02.663,0:01:07.057 તે બીજા માટે એકદમ સરસ હોઈ શકે છે. 0:01:07.414,0:01:10.082 વિચારો, જ્યારે કોઈ તમારી સાથે વાત [br]કરશે ત્યારે લખાણ લો. 0:01:10.106,0:01:12.268 આપણામાંના કેટલાકને તે અસંસ્કારી લાગે છે, 0:01:12.292,0:01:15.147 બીજાઓને લાગે છે કે તે સામાન્ય છે. 0:01:15.171,0:01:16.831 તેથી તે આધાર રાખે છે. 0:01:16.855,0:01:21.908 તે બધું જોનારની નજરે છે અને પછી [br]કે તેને તે અનાદર લાગે છે કે નહીં. 0:01:22.748,0:01:25.537 આપણો એવો અર્થ નથી પણ કોઈને એવું લાગે છે 0:01:25.561,0:01:28.498 પરંતુ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે [br]તેનું પરિણામ આવે છે. 0:01:29.736,0:01:31.630 22 વર્ષ પહેલાં, 0:01:31.654,0:01:35.162 મને યાદ છે હું હોસ્પિટલના રૂમમાં ગઈ હતી. 0:01:35.321,0:01:41.536 હું દુખી હતી કારણકે મે મારા જોશીલા, મજબૂત, [br]બળવાન પપ્પાને 0:01:41.536,0:01:46.123 પથરીમાં ખરાબ દર્દીઓ વાળી હાલતમાં જોયા. [br] 0:01:46.123,0:01:49.313 તેમની આ હાલત કામ સંબંધિત તણાવના લીધે હતી 0:01:49.313,0:01:50.864 દાયકાઓ સુધી એક, 0:01:50.874,0:01:54.804 તેમણે અસ્પષ્ટ વ્યવસ્થાપન સહન કર્યું. 0:01:54.804,0:02:01.155 અને મને ત્યારે આ પરિસ્થિતિની [br]ગંભીરતાનો ખ્યાલ ન હતો[br] 0:02:01.595,0:02:03.915 પરંતુ માત્ર થોડા વર્ષો પછી, 0:02:04.185,0:02:07.078 હું ઘણી અસ્પષ્ટતા ની સાક્ષી અને અનુભવી બની 0:02:07.078,0:02:09.451 કોલેજની બહાર મારી પ્રથમ નોકરી[br] 0:02:09.481,0:02:11.491 એક વરસ દરરોજ કામ પર 0:02:11.491,0:02:15.171 મને મારા સહકાર્યકરો દ્વારા સાંભળવા [br]મળ્યું કે, 0:02:15.171,0:02:18.035 "તમે મૂર્ખ છો? આ રીતે ના થાય, " 0:02:18.035,0:02:22.007 અને "તારાથી મને અભિપ્રાય નથી જોઈતો." [br] 0:02:22.087,0:02:25.034 તેથી મે સામાન્ય વસ્તુ કરી 0:02:25.034,0:02:29.636 હું શાંત રહી, અને કોલેજ પાછી ગઈ અને[br]આ અસરોનો અભ્યાસ કર્યો. 0:02:29.776,0:02:31.805 ત્યાં, હું ક્રિષ્ટીન પિઅર્સનને મળી 0:02:31.805,0:02:35.795 તેમનો એક સિદ્ધાંત હતો, કે અસામાન્ય ક્રિયાઓ 0:02:35.873,0:02:38.760 ઘણી મોટી સમસ્યા તરફ દોરી સકે છે. 0:02:38.760,0:02:41.216 જેમ કે આક્રમકતા અને હિંસા.અમારું માનવું છે 0:02:41.241,0:02:44.923 કે અતુલ્યતાની અસર નીચે સુધી રહે છે.[br]તેથી અભ્યાસ શરૂ કર્યો, 0:02:44.923,0:02:49.351 અને જે મળ્યું તે આંખ ખોલાવનારું હતું.[br] 0:02:49.351,0:02:52.651 અમે બિઝનેસ સ્કૂલના ભુતપૂર્વ વિધ્યાર્થીઓને સર્વે [br]મોકલ્યો 0:02:52.651,0:02:55.073 જે બધી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં 0:02:55.073,0:02:57.563 અમે તેમના અનુભવ પર થોડા વાક્યો લખવા કહ્યું[br] 0:02:57.563,0:02:59.959 જ્યાં અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય, 0:02:59.959,0:03:02.880 અનાદર અથવા સંવેદનહીન રીતે 0:03:02.920,0:03:06.221 અને જવાબ આપવા માટે કેવી રીતે[br]તેઓએ પ્રતિક્રિયા આપી. 0:03:06.371,0:03:12.145 એક વ્યક્તિએ અમને બોસ ના અપમાનજનક [br]નિવેદનોના વિશે કહ્યું. 0:03:12.165,0:03:14.063 "આ નાના બચ્ચાનું કાર્ય છે." 0:03:14.063,0:03:18.842 અને બીજાએ કહ્યું મારા બોસે સમગ્ર ટીમની [br]સામે તોડફોડ કરી હતી[br] 0:03:18.842,0:03:23.698 અને જે મળ્યું તે અસ્પષ્ટ છે ઓછા લોકો [br]પ્રભાવિત થયાં. 0:03:23.698,0:03:27.279 66 ટકા લોકોએ કામમાં મહેનતના[br]પ્રયાસો ઓછા કર્યા, 0:03:27.281,0:03:30.137 80 ટકા લોકોએ સમય ગુમાવ્યો અને જે થયું [br]એની ચિંતા કરી, 0:03:30.137,0:03:33.622 અને 12 ટકા લોકોએ નોકરી છોડી દીધી 0:03:33.714,0:03:37.643 અને પછી અમે પરિણામ પ્રકાશિત કર્યા, [br]બે વસ્તુઓ થઈ 0:03:37.803,0:03:40.542 એક અમને સંસ્થાઓ તરફ થી ફોન આવ્યો 0:03:40.606,0:03:43.126 સિસ્કો આ પરિણામ વિશે વાંચ્યું 0:03:43.396,0:03:47.477 અમે અંદાજ, રૂઢિચુસ્ત રીતે જોયું 0:03:47.477,0:03:50.890 તે ખરાબ વર્તાવને લીધે એક વર્ષમાં 1.2 કરોડ [br]ડોલરનું નુકશાન થતું હતું. 0:03:50.890,0:03:55.802 બીજી જે વસ્તુ બની હતી, આપણે આપણાં [br]ક્ષેત્રના લોકો પાસેથી સાંભળવા મળ્યું[br] 0:03:55.832,0:04:00.786 કોકે કહ્યું, "લોકોને આની જાણ કરી રહ્યા છો,[br]પણ કોઈ સાબિતી છે? 0:04:00.906,0:04:04.129 શું લોકોની કામગીરી ખરેખર પીડિત છે?" 0:04:04.129,0:04:06.914 મને પણ તે વિશે ઉત્સુકતા હતી. 0:04:06.914,0:04:10.848 મે તેમની અનુભવ અકલ્પ્યતા તુલના અમીર[br]એરેઝ સાથે કરી 0:04:10.848,0:04:13.596 અનુભવ અકલ્પ્યતા તે માટે ન હતી. 0:04:13.598,0:04:16.988 અને જે અમને મળ્યું જેને અનુભવ કર્યો તે[br] 0:04:16.988,0:04:21.210 ખરેખર ખુબજ ખરાબ કામ કરે છે. 0:04:21.520,0:04:23.919 ઠીક છે તમે કહી શકો છો. "આ અર્થમાં છે. 0:04:24.024,0:04:27.660 છેવટે, તે સામાન્ય છે કે તેમના સ્વભાવને [br]અસર કરે છે." 0:04:28.070,0:04:31.853 પરંતુ જો તમે તેનો અનુભવ ન કર્યો હોય? 0:04:31.953,0:04:34.225 અને તમે જોયું અથવા સંભાળ્યું જરૂર હોય? 0:04:34.805,0:04:35.810 તમે સાક્ષી છો 0:04:35.830,0:04:38.873 અમને આશ્ચર્ય થયું કે શું તેનાથી સાક્ષીઓને [br]પણ અસર થાય છે. 0:04:39.010,0:04:40.842 તેથી અમે અભ્યાસ હાથ ધર્યો 0:04:40.886,0:04:44.187 જ્યાં પ્રયોગકર્તા કઠોર રૂપે કાર્ય કરે છે[br]ત્યાં પાંચ સહભાગીઓ સાક્ષી બનશે 0:04:44.187,0:04:47.497 કોઈ અધ્યાયનમાં મોડુ પહોચ્યું તેનો 0:04:47.521,0:04:50.242 એક પ્રયોગકર્તાએ કહ્યું,"તમે કેવા છો? 0:04:50.426,0:04:52.473 તમે મોડા આવો છો તો તમે જવાબદાર છો 0:04:52.607,0:04:55.720 તમે જુઓ! તમને આવામાં કોણ નોકરી પર રાખે?" 0:04:55.884,0:04:58.998 અને નાના જુથના બીજા અધ્યયનમાં 0:04:59.028,0:05:02.376 અમે જૂથના સભ્યોનું અપમાન કરતાં [br]સાથીઓની અસરોનું પરીક્ષણ કર્યું છે. 0:05:02.396,0:05:05.132 હવે, અમને જે મળ્યું તે ખરેખર રસપ્રદ હતું 0:05:05.132,0:05:08.227 કારણકે સાક્ષીઓ ના પ્રભાવમાં પણ ઘટાડો થયો 0:05:08.469,0:05:12.978 અને માત્ર સીમાંત નહીં ખૂબ નોંધપાત્ર 0:05:13.908,0:05:16.016 અકલ્પ્યતા એક ભૂલ છે. 0:05:16.526,0:05:17.894 તે ચેપી છે, 0:05:18.037,0:05:21.917 અને આપણે તેના વાહક બનીએ છીએ[br]માત્ર તેની આસપાસ રહીને 0:05:22.157,0:05:25.023 અને આ કાર્યસ્થળ સુધી મર્યાદિત નથી. 0:05:25.223,0:05:27.164 તે આપણે ક્યાય પણ મળી શકે છે-- 0:05:27.338,0:05:32.319 ઘરે, ઓનલાઈન, શાળાઓમાં અને આપના સમુદાયમાં 0:05:32.499,0:05:37.156 તે આપની ભાવનાઓ,પ્રેરણા અને [br]પ્રભાવ પર અસર કરે છે. 0:05:37.256,0:05:39.166 અને લોકો સાથે કેવું વર્તન કરીએ છીએ. 0:05:39.166,0:05:44.438 તે આપણા ધ્યાન પર પણ અસર કરે છે[br]અને આપણા મગજની શક્તિ પણ લઈ શકે છે. 0:05:44.618,0:05:47.735 અને તે માત્ર થાય છે જો આપણે[br]અકલ્પ્યતાનો અનુભવ કરીએ 0:05:47.735,0:05:49.728 અથવા આપણે તેના સાક્ષી હોઈએ. 0:05:49.930,0:05:53.723 તે બની શકે ફક્ત અસભ્ય[br]શબ્દો જોઈએ અથવા વાંચીએ. 0:05:54.078,0:05:57.354 મારો અર્થ શું છે તેનો દાખલો આપું. 0:05:57.674,0:06:00.469 આને ચકાસવા માટે અમે લોકોને[br]શબ્દો આપ્યા 0:06:00.678,0:06:02.723 વાક્ય બનાવવા માટે. 0:06:02.963,0:06:04.253 સમજી વિચારીને. 0:06:04.413,0:06:10.162 અડધા ભાગ લેનારાઓને [br]અસભ્યતાને વેગ આપતા 15 શબ્દો મળ્યા: 0:06:10.476,0:06:15.187 અપૂર્ણ, વિક્ષેપિત, અપશુકન, સંતાપ. 0:06:15.242,0:06:18.062 અડધા સહભાગીઓને બીજા શબ્દોની સૂચિ મળી 0:06:18.152,0:06:20.305 આમના કોઈ અસભ્ય વેગ વાળા શબ્દો નહતા. 0:06:20.455,0:06:23.239 અને જે મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું, 0:06:23.327,0:06:25.852 કારણકે લોકોને અસભ્ય શબ્દો મળ્યા હતા 0:06:26.132,0:06:29.768 પાંચ ગણી શક્યતા હતી તેમની સામેથી[br]માહિતી ગુમ થવાની 0:06:29.869,0:06:31.693 કમ્પ્યુટર સ્ક્રીન પર. 0:06:31.837,0:06:34.167 અને અમે સંશોધન ચાલુ રાખ્યું, 0:06:34.187,0:06:37.619 અમને મળ્યું તે છે અસભ્ય શબ્દો જે વાંચ્યા[br] 0:06:37.619,0:06:39.696 નિર્ણય લેવામાં વધુ સમય લીધો, 0:06:39.716,0:06:41.626 નિર્ણયો રેકોર્ડ કર્યા, 0:06:41.626,0:06:45.062 અને તેઓએ નોંધપાત્ર રીતે વધુ ભૂલો કરી. 0:06:45.062,0:06:46.952 આ એક મોટી સમસ્યા હોઈ સકતી હતી, 0:06:47.001,0:06:50.625 ખાસ કરીને જ્યારે જીવન અને મૃત્યુની[br]પરિસ્થિતિ આવે છે. 0:06:50.695,0:06:54.542 એક ચિકિત્સક સ્ટીવએ મને તેની સાથે[br]કામ કરતાં ડોક્ટર વિશે કહ્યું 0:06:54.660,0:06:56.192 તે ખુબજ અનાદરણીય હતો, 0:06:56.382,0:06:59.415 ખાસ કરીને જુનિયર સ્ટાફ અને નર્સો સાથે 0:06:59.435,0:07:02.273 પણ સ્ટીવે મને એક ખાસ [br]પ્રતિક્રિયા વિશે કહ્યું 0:07:02.345,0:07:05.571 જ્યાં આ ડોક્ટર મેડિકલ ટીમ પર ભડક્યા 0:07:05.571,0:07:07.637 પ્રતિક્રિયા પછી, 0:07:07.777,0:07:12.130 ટીમે દર્દીઓને દવાનો ખોટો ડોઝ આપી દીધો. 0:07:12.655,0:07:16.499 સ્ટીવે જણાવ્યું કે ચાર્ટ પર માહિતી હતી, 0:07:16.789,0:07:20.676 પણ કોઈક રીતે ટીમના બધા લોકો ચૂકી ગયા. 0:07:20.964,0:07:25.051 તેમણે કહ્યું તેમનાંમા ધ્યાન નો અભાવ છે[br]અથવા તે ધ્યાન આપવા જાગૃત નથી. 0:07:25.160,0:07:28.121 સરળ ભૂલ, ખરુંને? 0:07:28.261,0:07:30.014 પણ, તે દર્દી મરી ગયો. 0:07:30.024,0:07:33.077 ઈઝરેલમાં સંશોધકોએ ખરેખર બતાવ્યુ છે 0:07:33.095,0:07:35.719 જે તબીબી સ્ટાફ સાથે [br]ખરાબ વર્તન થાય છે 0:07:35.759,0:07:39.280 તેની અસર નિદાન પર પડે છે.[br] 0:07:39.280,0:07:42.312 પરંતુ બધી કર્યાવાહીમાં તેઓએ કહ્યું 0:07:42.365,0:07:45.440 જેમની સાથે આવો વર્તાવ થાય છે[br] 0:07:45.440,0:07:47.933 તેઓ સહેલાઇથી માહિતી શેર કરી સકતા નથી 0:07:47.937,0:07:50.988 તેઓ સાથીઓની મદદ લેવાનું પણ બંધ કરતાં. 0:07:50.998,0:07:56.088 અને મે જોયું આ માત્ર દવાઓના ક્ષેત્રમાં નહીં [br]બધાજ ક્ષેત્રમાં 0:07:56.198,0:07:59.318 જો કટુતાથી આટલું નુકસાન થાય છે, 0:07:59.468,0:08:02.341 શા માટે આપણે હજીસુધી આટલું[br]બધુ જોતાં હોઈએ છીએ? 0:08:02.431,0:08:05.645 હું ઉત્સુક હતો તેથી અમે આ[br]લોકો પર પણ સર્વે કર્યો. 0:08:05.645,0:08:08.399 પહેલુ કારણ હતું તણાવ. 0:08:08.399,0:08:11.328 લોકો અભિભૂત થાય છે. 0:08:11.328,0:08:14.322 અન્ય કારણ, કે લોકોને લાગે છે 0:08:14.356,0:08:17.656 કારણકે તેઓ શંકાસ્પદ છે અને ચિંતિત પણ છે 0:08:17.700,0:08:20.261 તેઓ માને છે કે તેઓ સારા દેખાશે. 0:08:20.340,0:08:22.889 તેઓ માને છે કે તેઓ નેતા જેવા નથી દેખાતા 0:08:22.889,0:08:26.311 તેઓ આશ્ચર્ય કરે છે: શું સારા માણસો[br]પાછળ રહી જાય છે? 0:08:26.311,0:08:29.301 અથવા બીજા શબ્દોમાં: શું ખરાબ [br]લોકો આગળ વધી જાય છે? 0:08:29.621,0:08:31.224 (હાસ્ય) 0:08:31.324,0:08:32.910 આવું વિચારવું સહેલું છે, 0:08:32.980,0:08:35.864 ખાસ કરીને જ્યારે આપણે થોડા અગ્રણી[br]ઉદાહરણો 0:08:35.864,0:08:38.687 જોઈએ છીએ. 0:08:38.687,0:08:42.245 પણ, સાચી વાત છે કે એ સાચું નથી[br] 0:08:42.285,0:08:46.330 મોર્ગન મેકકોલ અને માઈકલ લોમ્બાર્ડોએ[br]સંશોધન કર્યું છે 0:08:46.330,0:08:48.930 જ્યારે તેઓ સેન્ટર ફોર ક્રિએટિવ[br]લીડરશીપમાં હતા. 0:08:49.014,0:08:53.685 તેઓને પહેલું કારણ મળ્યું જે અધિકારીઓની[br]નિષ્ફળતા સાથે જોડાયેલ છે. 0:08:53.845,0:08:58.611 તે હતું અસંવેદનશીલતા, ઘર્ષક અને[br]ગુંડાગીરીની શૈલી 0:08:58.611,0:09:02.770 કેટલાક હોય જે ખરાબ વ્યવહાર હોવા[br]છતાં પણ સફળ થાય છે. 0:09:02.940,0:09:04.227 વહેલા અથવા પછી, જોકે 0:09:04.227,0:09:08.106 સૌથી અસફળ લોકો તેઓની સફળતા તોડે છે. 0:09:08.216,0:09:10.262 ઉદાહરણ તરીકે, ખરાબ વ્યવહાર કરવાવાળાને 0:09:10.262,0:09:13.332 એનું પરિણામ ત્યારે મળે છે જ્યારે પોતે[br]મુસીબતમાં હોય છે[br] 0:09:13.342,0:09:14.765 અથવા તેમને કોઇની જરૂર હોય 0:09:14.765,0:09:17.765 લોકો તેમનો સાથ નહીં દે.. 0:09:17.765,0:09:19.713 પણ તે સરસ માણસનું શું? 0:09:19.763,0:09:21.400 શું સારાપણું ભવિષ્યમાં મદદ કરે છે? 0:09:21.400,0:09:23.716 હા કરે છે. 0:09:23.726,0:09:28.247 સારા હોવાનો મતલબ એ નથી કે[br]તમને બેકાર નથી 0:09:28.271,0:09:32.650 કોઈને નીચે ન લાવવું અને કોઈનું[br]પ્રોત્સાહન કરવામાં ફર્ક છે[br] 0:09:32.673,0:09:35.750 સભ્યતાનો અર્થ છે કે નાની[br]નાની વસ્તુઓ કરવી 0:09:35.884,0:09:38.735 જેમ કે પાસેથી નીકળતી વખતે [br]હસીને હેલ્લો કહેવું, 0:09:38.735,0:09:42.339 કોઈ વાત કરે ત્યારે સંપૂર્ણ રીતે સાંભળવી. 0:09:42.396,0:09:44.811 આપના અને કોઈ બીજાના વિચારોમાં 0:09:44.820,0:09:49.610 અંતર હોઈ શકે છે અને આપણે વસ્તુને[br]પ્રેમથી, સમ્માન દઈને[br] 0:09:49.610,0:09:51.133 પણ પ્રતિસાદ આપી શકો છો. 0:09:51.133,0:09:53.684 કેટલાક લોકો તેને "આમૂલ મીણબત્તી" કહે છે, 0:09:53.714,0:09:54.942 જ્યાં તમે વ્યક્તિગત કાળજી તો લો જ છો, 0:09:54.942,0:09:57.850 પરંતુ સવાલ સામેથી પણ. 0:09:57.860,0:10:00.702 તેથી હા, સભ્યતા આગળ કામ આવે છે. 0:10:00.702,0:10:03.568 બાયોટેક્નોલોજી પેઢીમાં, મે અને[br]સાથીદારોએ મળીને શોધ્યું 0:10:03.568,0:10:05.769 કે જેઓ સભ્ય વ્યવહાર કરે છે 0:10:05.769,0:10:08.514 તેઓ નેતા તરીકે જોવાની સંભાવના[br]બે ગણી વધારે છે, 0:10:08.514,0:10:11.323 અને તેઓએ નોંધપાત્ર રીતે[br]સારું પ્રદર્શન કર્યું. 0:10:11.323,0:10:13.238 સભ્યતા કેમ કામ આવે છે? 0:10:13.248,0:10:18.009 કારણકે લોકો તમને મહત્વપૂર્ણ અને[br]શક્તિશાળી રીતે જુએ છે 0:10:18.009,0:10:21.706 અનન્ય સંયોજન ના બે લાક્ષણિકતાઓ: 0:10:21.706,0:10:25.598 નરમ દિલ અને સક્ષમ, મૈત્રીપૂર્ણ અને ચાલક. 0:10:25.598,0:10:29.776 બીજા શબ્દોમાં કહીએ તો સભ્ય હોવું માત્ર[br]અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા વિશે નથી. 0:10:29.896,0:10:31.848 તે તમારા વિશે છે. 0:10:31.848,0:10:35.542 જો તમે સારા હોવ તો તમારી[br]નેતા તરીકે જોવાની સંભાવના વધારે છે. 0:10:35.542,0:10:39.822 જો તમે સારું પ્રદર્શન કરશો તો બીજાની [br]નજરમાં નરમ દિલના અને સક્ષમ બની જશો. 0:10:39.822,0:10:43.582 પણ સારા પણું કેવી રીતે કામ આવસે [br]તેની પાછળ એક કહાની છે, 0:10:43.586,0:10:48.523 આ નેતૃત્વ વિશે જોડાયેલ છે તે એક મોટો[br]સવાલ ઊભો કરે છે: 0:10:48.523,0:10:51.546 લોકોને સૌથી વધુ શું જોઈએ છે તેમના[br]નેતાઓ પાસેથી? 0:10:51.601,0:10:55.219 અમે વિશ્વભરના 20,000 કર્મચારીઓ[br]પાસેથી માહિતી લીધી, 0:10:55.219,0:10:58.309 અને અમને સરળ જવાબ મળ્યો: 0:10:58.331,0:11:00.201 સન્માન. 0:11:00.201,0:11:03.337 સન્માનિત રીતે વયવહાર મળવો 0:11:03.337,0:11:06.042 માન્યતા અને પ્રશંસા, 0:11:06.042,0:11:07.746 ઉપયોગી પ્રતિસાદ 0:11:07.746,0:11:10.132 શીખવાની તકોથી પણ વધારે માન્ય રાખે છે. 0:11:10.132,0:11:13.981 જેને સન્માન મળે છે તે સ્વસ્થ લાગે છે, 0:11:13.981,0:11:15.331 વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે, 0:11:15.331,0:11:17.968 સંસ્થા સાથે રહેવાની વધુ સંભાવના રહે છે, 0:11:17.972,0:11:21.649 અને વધુ જોડાયેલા રહે છે. 0:11:21.650,0:11:23.892 તો શરૂ ક્યાંથી કરશો? 0:11:23.892,0:11:27.968 કેવીરીતે તમે લોકોને પ્રોત્સાહિત કરી સકો[br]છો તેમને માન આપી શકો છો? 0:11:28.027,0:11:31.620 સારી વસ્તુ એ છે કે આમાં મહેનતની [br]વધારે જરૂર નથી. 0:11:31.620,0:11:34.923 નાની વસ્તુઓથી મોટો ફરક પડી શકે છે. 0:11:34.923,0:11:37.423 લોકોનો આભાર માનવાથી, 0:11:37.433,0:11:39.331 તેમને શ્રેય દેવાથી, 0:11:39.341,0:11:41.567 ધ્યાનથી સાંભળવાથી, 0:11:41.567,0:11:43.903 નમ્રતાપૂર્વક સવાલ પૂછવાથી, 0:11:43.903,0:11:46.613 અન્યનું સ્વીકારીને હસવાથી 0:11:46.613,0:11:49.395 સારો પ્રભાવ પડે છે. 0:11:49.425,0:11:53.332 પેટ્રિક ક્વીનલાન,ઓશ્નર હેલ્થ [સિસ્ટમ][br]ભુતપૂર્વ સીઈઓ 0:11:53.332,0:11:55.931 એ મને તેની 10-5 રીતની અસરો વિશે કહ્યું, 0:11:55.931,0:11:58.389 જો તમે કોઇથી 10 ફૂટની અંદર ઊભા હો, 0:11:58.389,0:12:00.944 તમે એની આંખોમાં જોઈને હસીએ, 0:12:00.944,0:12:02.421 અને જો પાંચ ફૂટની અંદર, 0:12:02.441,0:12:04.459 તો હેલો કહો. 0:12:04.639,0:12:07.169 તેમણે સમજવ્યું કે સુસજ્જતા ફેલાય છે. 0:12:07.169,0:12:09.491 દર્દીઓની સંતોષ વધ્યો, 0:12:09.581,0:12:12.424 અને તે બીજાને પણ તેના વિશે બતાવતા. 0:12:12.424,0:12:17.424 સભ્યતા અને સમ્માન એક સંસ્થાના[br]પ્રભાવ માટે ઉપયોગી છે. 0:12:17.554,0:12:23.076 જ્યારે મારા મિત્રે ડગ કોનેંટ કૈમ્પબેલ્સ [br]સૂપ કંપનીનો 2001 માં સીઈઓ બન્યો, 0:12:23.076,0:12:26.110 કંપનીના બજારનો હિસ્સો અડધામાં ઘટી ગયો. 0:12:26.110,0:12:28.176 વેચાણ ઘટી ગયું, 0:12:28.198,0:12:30.518 અને ઘણાબધા લોકોને નિકાળી દીધા. 0:12:30.538,0:12:34.339 એક ગેલપ મેનેજરે કહ્યું હતું કે આ સૌથી[br]ઓછી સંલગ્ન સંસ્થા હતું 0:12:34.405,0:12:36.470 જેનો તેઓએ સર્વે કર્યો. 0:12:36.474,0:12:39.333 ડગના પહેલા દિવસેજ તેઓએ જોયું 0:12:39.333,0:12:43.989 કે કંપનીનો મુખ્યાલય તારની[br]વાડોથી ઘેરાયેલું હતું. 0:12:43.989,0:12:47.365 પાર્કિંગની જગ્યામાં રક્ષક ટાવર હતા. 0:12:47.365,0:12:51.440 તેઓએ કહયુકે આખી જગ્યા જેલ[br]જેવી લાગી રહી છે. 0:12:51.490,0:12:54.464 તે ઝેરી લાગ્યું. 0:12:54.464,0:12:57.936 પાંચ વરસમાં ડગે બધું જ બદલી નાખ્યું. 0:12:57.966,0:13:01.573 અને નવ વરસની અંદર તો એ નવો[br]રેકોર્ડ બનાવવા લાગ્યા. 0:13:01.573,0:13:05.236 એમને કામ કરવા માટે શ્રેષ્ટ જગ્યા મળી[br]અને પુરસ્કારો પણ મળ્યા 0:13:05.236,0:13:07.266 તેને તે કેવીરીતે કર્યું? 0:13:07.266,0:13:09.681 એક દિવસ ડગે કર્મચારીને કહ્યું 0:13:09.681,0:13:12.288 કે કામગીરી માટે તે ઉચ્ચ ધોરણો હશે,[br] 0:13:12.288,0:13:14.448 પરંતુ તેઓ સભ્યતાથી કરવું જરૂરી હતું. 0:13:14.448,0:13:18.685 તેમણે તે કરીને પણ બતાવ્યુ અને[br]બધાથી અપેક્ષા પણ રાખી. 0:13:18.687,0:13:23.359 ડગ માટે તે વિચારવામાં કઠોર હતા 0:13:23.359,0:13:25.978 પરંતુ લોકો માટે નરમ દિલ. 0:13:25.978,0:13:29.138 તેમના માટે તે રોજની વાતોમાં હતું, 0:13:29.138,0:13:32.403 અથવા કર્મચારીઓ સાથે રોજની વાતચીતમાં, 0:13:32.403,0:13:36.894 જો કે રસ્તામાં હોય જમવા, કે મિટિંગમાં. 0:13:36.894,0:13:39.127 જયારે આ બધામાં સફળ થતાં, 0:13:39.127,0:13:42.453 તે કર્મચારીઓને મૂલ્યવાન લાગતું. 0:13:42.453,0:13:46.107 એક બીજી રીત જેનાથી તે કર્મચારીઓને[br]મૂલ્યવાન અનુભૂતિ કરાવતા 0:13:46.107,0:13:48.639 અને તે બતાવતા કે તેમના પર [br]ધ્યાન દે છે તે એ હતુકે તેમણે 0:13:48.639,0:13:54.185 કર્મચારીઓને 30,000થી વધારે લખાણો મોકલ્યા. 0:13:54.185,0:13:57.900 અને બીજા માટે ઉદાહરણ બની ગયા. 0:13:57.900,0:14:01.416 લીડર પાસે આવા 400 તકો આવે છે. 0:14:01.416,0:14:05.103 અને કંઈક સારું કરવામાં બે મિનિટથી[br]વધુ સમય ના લાગે. 0:14:05.103,0:14:10.234 આ સમયે બસ ધ્યાન આપવુ જરૂરી છે. 0:14:10.249,0:14:12.524 સભ્યતા થી લોકો પ્રભાવિત થાય છે. 0:14:12.524,0:14:16.552 સભ્ય હોવાથી આપના લોકોના શ્રેષ્ઠતામાં વધારો 0:14:16.552,0:14:18.465 થવાની તકો હોય છે. 0:14:18.469,0:14:21.599 ઉગ્રતાથી લોકોની શ્રેષ્ઠતામાં અછત છે. 0:14:21.599,0:14:23.814 ભલે અમુક લોકો કંઈક સારું કરવા પણ માંગે, 0:14:23.814,0:14:26.882 તો ઉગ્રતા આસપાસ રહે છે. 0:14:26.903,0:14:31.314 મારા સંશોધનથી જાણું છે કે જ્યારે આપની[br]પાસે વધારે સભ્ય માહોલ હોય, તો 0:14:31.414,0:14:37.134 જ્યારે આપનીપાસે વધારે સભ્ય માહોલ હોય, તો 0:14:37.134,0:14:39.462 વધારે ઉત્પાદક,સર્જનાત્મક,મદદગાર,ખુશ[br]અને સ્વસ્થ 0:14:39.462,0:14:42.397 રહીએ છીએ,અને સારું કરી શકીએ છીએ. 0:14:42.397,0:14:45.995 આપણે મગજથી વધુ સારું કરી શકીએ છીએ. 0:14:45.995,0:14:49.355 અને આપણે ક્રિયાઓ દ્વારા બીજાને[br]કામમાં, ધરમાં, 0:14:49.355,0:14:50.305 ઓનલાઈન, સ્કૂલમાં, 0:14:50.305,0:14:52.255 સમુદાયોમાં 0:14:52.255,0:14:55.265 પ્રોત્સાહિત કરી શકીએ છીએ. 0:14:55.265,0:14:57.954 દરેક વાતચીત કરતાં, વિચારો: 0:14:57.954,0:15:00.604 તમે શું બનવા માંગો છો? 0:15:00.604,0:15:03.017 કે તમે શું બનવા માંગો છો? 0:15:03.047,0:15:05.566 ચાલો, અકલ્પ્યતના રોગને હટાવીએ, 0:15:05.606,0:15:06.973 અને સભ્યતા ફેલાવીએ. 0:15:06.973,0:15:08.736 છેવટે, તે જરૂરી છે. 0:15:08.736,0:15:10.170 આભાર. 0:15:10.170,0:15:11.358 (તાળીઓ)