[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:02.64,Default,,0000,0000,0000,,તમે કોણ બનવા માંગો છો? Dialogue: 0,0:00:03.32,0:00:05.30,Default,,0000,0000,0000,,તે સરળ પ્રશ્ન છે, Dialogue: 0,0:00:05.32,0:00:07.07,Default,,0000,0000,0000,,અને તમે જાણો કે નહીં, Dialogue: 0,0:00:07.10,0:00:10.36,Default,,0000,0000,0000,,તમે દરરોજ જવાબ આપી રહ્યાં છો \Nતમારી ક્રિયાઓ દ્વારા Dialogue: 0,0:00:10.97,0:00:15.44,Default,,0000,0000,0000,,આ એક પ્રશ્ન તમારી વ્યાવસાયિક \Nસફળતા Dialogue: 0,0:00:15.47,0:00:17.49,Default,,0000,0000,0000,,નિર્ધારિત કરશે, Dialogue: 0,0:00:17.52,0:00:21.50,Default,,0000,0000,0000,,કારણ કે તમે લોકો સાથે કેવો વ્યવહાર કરશો\Nતે બધું જ થાય છે. Dialogue: 0,0:00:22.12,0:00:26.32,Default,,0000,0000,0000,,કાં તો તમે લોકોનું આદર કરી ને તેમને \Nસમજીને, ઊંચા લાવો, Dialogue: 0,0:00:26.34,0:00:30.40,Default,,0000,0000,0000,,આપની પ્રશંસા તેમના માટે બહુ મૂલ્યવાન છે, Dialogue: 0,0:00:31.03,0:00:35.97,Default,,0000,0000,0000,,અથવા તમે અપમાન કરીને તેમને\Nનાના દેખાડો છો Dialogue: 0,0:00:35.99,0:00:39.87,Default,,0000,0000,0000,,અવાહક, અવગણના અથવા બાકાત કરો છો Dialogue: 0,0:00:40.31,0:00:43.88,Default,,0000,0000,0000,,અને તમે શું કરો છો તે બધું જ થાય છે. Dialogue: 0,0:00:44.63,0:00:47.60,Default,,0000,0000,0000,,હું લોકો પર અનિશ્ચિતતાની અસરોનો \Nઅભ્યાસ કરું છું. Dialogue: 0,0:00:47.63,0:00:49.31,Default,,0000,0000,0000,,અનિશ્ચિતતા શું છે? Dialogue: 0,0:00:49.34,0:00:51.28,Default,,0000,0000,0000,,તે અનાદર કે અસભ્યતા છે. Dialogue: 0,0:00:51.62,0:00:53.98,Default,,0000,0000,0000,,તેમાં વિવિધ પ્રકાર ની વર્તણૂક શામેલ છે. Dialogue: 0,0:00:54.01,0:00:56.36,Default,,0000,0000,0000,,કોઇની ઠેકડી ઉડાવવી અથવા \Nકોઈનું હિત ન ઇચ્છવું Dialogue: 0,0:00:56.38,0:00:58.92,Default,,0000,0000,0000,,લોકો ખરાબ રીતે ચીડવું Dialogue: 0,0:00:58.95,0:01:00.81,Default,,0000,0000,0000,,અપમાનજનક ટુચકાઓ કહેવા, Dialogue: 0,0:01:00.83,0:01:02.64,Default,,0000,0000,0000,,બેઠકોમાં લખાણ લખવા. Dialogue: 0,0:01:02.66,0:01:07.06,Default,,0000,0000,0000,,તે બીજા માટે એકદમ સરસ હોઈ શકે છે. Dialogue: 0,0:01:07.41,0:01:10.08,Default,,0000,0000,0000,,વિચારો, જ્યારે કોઈ તમારી સાથે વાત \Nકરશે ત્યારે લખાણ લો. Dialogue: 0,0:01:10.11,0:01:12.27,Default,,0000,0000,0000,,આપણામાંના કેટલાકને તે અસંસ્કારી લાગે છે, Dialogue: 0,0:01:12.29,0:01:15.15,Default,,0000,0000,0000,,બીજાઓને લાગે છે કે તે સામાન્ય છે. Dialogue: 0,0:01:15.17,0:01:16.83,Default,,0000,0000,0000,,તેથી તે આધાર રાખે છે. Dialogue: 0,0:01:16.86,0:01:21.91,Default,,0000,0000,0000,,તે બધું જોનારની નજરે છે અને પછી \Nકે તેને તે અનાદર લાગે છે કે નહીં. Dialogue: 0,0:01:22.75,0:01:25.54,Default,,0000,0000,0000,,આપણો એવો અર્થ નથી પણ કોઈને એવું લાગે છે Dialogue: 0,0:01:25.56,0:01:28.50,Default,,0000,0000,0000,,પરંતુ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે \Nતેનું પરિણામ આવે છે. Dialogue: 0,0:01:29.74,0:01:31.63,Default,,0000,0000,0000,,22 વર્ષ પહેલાં, Dialogue: 0,0:01:31.65,0:01:35.16,Default,,0000,0000,0000,,મને યાદ છે હું હોસ્પિટલના રૂમમાં ગઈ હતી. Dialogue: 0,0:01:35.32,0:01:41.54,Default,,0000,0000,0000,,હું દુખી હતી કારણકે મે મારા જોશીલા, મજબૂત, \Nબળવાન પપ્પાને Dialogue: 0,0:01:41.54,0:01:46.12,Default,,0000,0000,0000,,પથરીમાં ખરાબ દર્દીઓ વાળી હાલતમાં જોયા. \N Dialogue: 0,0:01:46.12,0:01:49.31,Default,,0000,0000,0000,,તેમની આ હાલત કામ સંબંધિત તણાવના લીધે હતી Dialogue: 0,0:01:49.31,0:01:50.86,Default,,0000,0000,0000,,દાયકાઓ સુધી એક, Dialogue: 0,0:01:50.87,0:01:54.80,Default,,0000,0000,0000,,તેમણે અસ્પષ્ટ વ્યવસ્થાપન સહન કર્યું. Dialogue: 0,0:01:54.80,0:02:01.16,Default,,0000,0000,0000,,અને મને ત્યારે આ પરિસ્થિતિની \Nગંભીરતાનો ખ્યાલ ન હતો\N Dialogue: 0,0:02:01.60,0:02:03.92,Default,,0000,0000,0000,,પરંતુ માત્ર થોડા વર્ષો પછી, Dialogue: 0,0:02:04.18,0:02:07.08,Default,,0000,0000,0000,,હું ઘણી અસ્પષ્ટતા ની સાક્ષી અને અનુભવી બની Dialogue: 0,0:02:07.08,0:02:09.45,Default,,0000,0000,0000,,કોલેજની બહાર મારી પ્રથમ નોકરી\N Dialogue: 0,0:02:09.48,0:02:11.49,Default,,0000,0000,0000,,એક વરસ દરરોજ કામ પર Dialogue: 0,0:02:11.49,0:02:15.17,Default,,0000,0000,0000,,મને મારા સહકાર્યકરો દ્વારા સાંભળવા \Nમળ્યું કે, Dialogue: 0,0:02:15.17,0:02:18.04,Default,,0000,0000,0000,,"તમે મૂર્ખ છો? આ રીતે ના થાય, " Dialogue: 0,0:02:18.04,0:02:22.01,Default,,0000,0000,0000,,અને "તારાથી મને અભિપ્રાય નથી જોઈતો." \N Dialogue: 0,0:02:22.09,0:02:25.03,Default,,0000,0000,0000,,તેથી મે સામાન્ય વસ્તુ કરી Dialogue: 0,0:02:25.03,0:02:29.64,Default,,0000,0000,0000,,હું શાંત રહી, અને કોલેજ પાછી ગઈ અને\Nઆ અસરોનો અભ્યાસ કર્યો. Dialogue: 0,0:02:29.78,0:02:31.80,Default,,0000,0000,0000,,ત્યાં, હું ક્રિષ્ટીન પિઅર્સનને મળી Dialogue: 0,0:02:31.80,0:02:35.80,Default,,0000,0000,0000,,તેમનો એક સિદ્ધાંત હતો, કે અસામાન્ય ક્રિયાઓ Dialogue: 0,0:02:35.87,0:02:38.76,Default,,0000,0000,0000,,ઘણી મોટી સમસ્યા તરફ દોરી સકે છે. Dialogue: 0,0:02:38.76,0:02:41.22,Default,,0000,0000,0000,,જેમ કે આક્રમકતા અને હિંસા.અમારું માનવું છે Dialogue: 0,0:02:41.24,0:02:44.92,Default,,0000,0000,0000,,કે અતુલ્યતાની અસર નીચે સુધી રહે છે.\Nતેથી અભ્યાસ શરૂ કર્યો, Dialogue: 0,0:02:44.92,0:02:49.35,Default,,0000,0000,0000,,અને જે મળ્યું તે આંખ ખોલાવનારું હતું.\N Dialogue: 0,0:02:49.35,0:02:52.65,Default,,0000,0000,0000,,અમે બિઝનેસ સ્કૂલના ભુતપૂર્વ વિધ્યાર્થીઓને સર્વે \Nમોકલ્યો Dialogue: 0,0:02:52.65,0:02:55.07,Default,,0000,0000,0000,,જે બધી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં Dialogue: 0,0:02:55.07,0:02:57.56,Default,,0000,0000,0000,,અમે તેમના અનુભવ પર થોડા વાક્યો લખવા કહ્યું\N Dialogue: 0,0:02:57.56,0:02:59.96,Default,,0000,0000,0000,,જ્યાં અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય, Dialogue: 0,0:02:59.96,0:03:02.88,Default,,0000,0000,0000,,અનાદર અથવા સંવેદનહીન રીતે Dialogue: 0,0:03:02.92,0:03:06.22,Default,,0000,0000,0000,,અને જવાબ આપવા માટે કેવી રીતે\Nતેઓએ પ્રતિક્રિયા આપી. Dialogue: 0,0:03:06.37,0:03:12.14,Default,,0000,0000,0000,,એક વ્યક્તિએ અમને બોસ ના અપમાનજનક \Nનિવેદનોના વિશે કહ્યું. Dialogue: 0,0:03:12.16,0:03:14.06,Default,,0000,0000,0000,,"આ નાના બચ્ચાનું કાર્ય છે." Dialogue: 0,0:03:14.06,0:03:18.84,Default,,0000,0000,0000,,અને બીજાએ કહ્યું મારા બોસે સમગ્ર ટીમની \Nસામે તોડફોડ કરી હતી\N Dialogue: 0,0:03:18.84,0:03:23.70,Default,,0000,0000,0000,,અને જે મળ્યું તે અસ્પષ્ટ છે ઓછા લોકો \Nપ્રભાવિત થયાં. Dialogue: 0,0:03:23.70,0:03:27.28,Default,,0000,0000,0000,,66 ટકા લોકોએ કામમાં મહેનતના\Nપ્રયાસો ઓછા કર્યા, Dialogue: 0,0:03:27.28,0:03:30.14,Default,,0000,0000,0000,,80 ટકા લોકોએ સમય ગુમાવ્યો અને જે થયું \Nએની ચિંતા કરી, Dialogue: 0,0:03:30.14,0:03:33.62,Default,,0000,0000,0000,,અને 12 ટકા લોકોએ નોકરી છોડી દીધી Dialogue: 0,0:03:33.71,0:03:37.64,Default,,0000,0000,0000,,અને પછી અમે પરિણામ પ્રકાશિત કર્યા, \Nબે વસ્તુઓ થઈ Dialogue: 0,0:03:37.80,0:03:40.54,Default,,0000,0000,0000,,એક અમને સંસ્થાઓ તરફ થી ફોન આવ્યો Dialogue: 0,0:03:40.61,0:03:43.13,Default,,0000,0000,0000,,સિસ્કો આ પરિણામ વિશે વાંચ્યું Dialogue: 0,0:03:43.40,0:03:47.48,Default,,0000,0000,0000,,અમે અંદાજ, રૂઢિચુસ્ત રીતે જોયું Dialogue: 0,0:03:47.48,0:03:50.89,Default,,0000,0000,0000,,તે ખરાબ વર્તાવને લીધે એક વર્ષમાં 1.2 કરોડ \Nડોલરનું નુકશાન થતું હતું. Dialogue: 0,0:03:50.89,0:03:55.80,Default,,0000,0000,0000,,બીજી જે વસ્તુ બની હતી, આપણે આપણાં \Nક્ષેત્રના લોકો પાસેથી સાંભળવા મળ્યું\N Dialogue: 0,0:03:55.83,0:04:00.79,Default,,0000,0000,0000,,કોકે કહ્યું, "લોકોને આની જાણ કરી રહ્યા છો,\Nપણ કોઈ સાબિતી છે? Dialogue: 0,0:04:00.91,0:04:04.13,Default,,0000,0000,0000,,શું લોકોની કામગીરી ખરેખર પીડિત છે?" Dialogue: 0,0:04:04.13,0:04:06.91,Default,,0000,0000,0000,,મને પણ તે વિશે ઉત્સુકતા હતી. Dialogue: 0,0:04:06.91,0:04:10.85,Default,,0000,0000,0000,,મે તેમની અનુભવ અકલ્પ્યતા તુલના અમીર\Nએરેઝ સાથે કરી Dialogue: 0,0:04:10.85,0:04:13.60,Default,,0000,0000,0000,,અનુભવ અકલ્પ્યતા તે માટે ન હતી. Dialogue: 0,0:04:13.60,0:04:16.99,Default,,0000,0000,0000,,અને જે અમને મળ્યું જેને અનુભવ કર્યો તે\N Dialogue: 0,0:04:16.99,0:04:21.21,Default,,0000,0000,0000,,ખરેખર ખુબજ ખરાબ કામ કરે છે. Dialogue: 0,0:04:21.52,0:04:23.92,Default,,0000,0000,0000,,ઠીક છે તમે કહી શકો છો. "આ અર્થમાં છે. Dialogue: 0,0:04:24.02,0:04:27.66,Default,,0000,0000,0000,,છેવટે, તે સામાન્ય છે કે તેમના સ્વભાવને \Nઅસર કરે છે." Dialogue: 0,0:04:28.07,0:04:31.85,Default,,0000,0000,0000,,પરંતુ જો તમે તેનો અનુભવ ન કર્યો હોય? Dialogue: 0,0:04:31.95,0:04:34.22,Default,,0000,0000,0000,,અને તમે જોયું અથવા સંભાળ્યું જરૂર હોય? Dialogue: 0,0:04:34.80,0:04:35.81,Default,,0000,0000,0000,,તમે સાક્ષી છો Dialogue: 0,0:04:35.83,0:04:38.87,Default,,0000,0000,0000,,અમને આશ્ચર્ય થયું કે શું તેનાથી સાક્ષીઓને \Nપણ અસર થાય છે. Dialogue: 0,0:04:39.01,0:04:40.84,Default,,0000,0000,0000,,તેથી અમે અભ્યાસ હાથ ધર્યો Dialogue: 0,0:04:40.89,0:04:44.19,Default,,0000,0000,0000,,જ્યાં પ્રયોગકર્તા કઠોર રૂપે કાર્ય કરે છે\Nત્યાં પાંચ સહભાગીઓ સાક્ષી બનશે Dialogue: 0,0:04:44.19,0:04:47.50,Default,,0000,0000,0000,,કોઈ અધ્યાયનમાં મોડુ પહોચ્યું તેનો Dialogue: 0,0:04:47.52,0:04:50.24,Default,,0000,0000,0000,,એક પ્રયોગકર્તાએ કહ્યું,"તમે કેવા છો? Dialogue: 0,0:04:50.43,0:04:52.47,Default,,0000,0000,0000,,તમે મોડા આવો છો તો તમે જવાબદાર છો Dialogue: 0,0:04:52.61,0:04:55.72,Default,,0000,0000,0000,,તમે જુઓ! તમને આવામાં કોણ નોકરી પર રાખે?" Dialogue: 0,0:04:55.88,0:04:58.100,Default,,0000,0000,0000,,અને નાના જુથના બીજા અધ્યયનમાં Dialogue: 0,0:04:59.03,0:05:02.38,Default,,0000,0000,0000,,અમે જૂથના સભ્યોનું અપમાન કરતાં \Nસાથીઓની અસરોનું પરીક્ષણ કર્યું છે. Dialogue: 0,0:05:02.40,0:05:05.13,Default,,0000,0000,0000,,હવે, અમને જે મળ્યું તે ખરેખર રસપ્રદ હતું Dialogue: 0,0:05:05.13,0:05:08.23,Default,,0000,0000,0000,,કારણકે સાક્ષીઓ ના પ્રભાવમાં પણ ઘટાડો થયો Dialogue: 0,0:05:08.47,0:05:12.98,Default,,0000,0000,0000,,અને માત્ર સીમાંત નહીં ખૂબ નોંધપાત્ર Dialogue: 0,0:05:13.91,0:05:16.02,Default,,0000,0000,0000,,અકલ્પ્યતા એક ભૂલ છે. Dialogue: 0,0:05:16.53,0:05:17.89,Default,,0000,0000,0000,,તે ચેપી છે, Dialogue: 0,0:05:18.04,0:05:21.92,Default,,0000,0000,0000,,અને આપણે તેના વાહક બનીએ છીએ\Nમાત્ર તેની આસપાસ રહીને Dialogue: 0,0:05:22.16,0:05:25.02,Default,,0000,0000,0000,,અને આ કાર્યસ્થળ સુધી મર્યાદિત નથી. Dialogue: 0,0:05:25.22,0:05:27.16,Default,,0000,0000,0000,,તે આપણે ક્યાય પણ મળી શકે છે-- Dialogue: 0,0:05:27.34,0:05:32.32,Default,,0000,0000,0000,,ઘરે, ઓનલાઈન, શાળાઓમાં અને આપના સમુદાયમાં Dialogue: 0,0:05:32.50,0:05:37.16,Default,,0000,0000,0000,,તે આપની ભાવનાઓ,પ્રેરણા અને \Nપ્રભાવ પર અસર કરે છે. Dialogue: 0,0:05:37.26,0:05:39.17,Default,,0000,0000,0000,,અને લોકો સાથે કેવું વર્તન કરીએ છીએ. Dialogue: 0,0:05:39.17,0:05:44.44,Default,,0000,0000,0000,,તે આપણા ધ્યાન પર પણ અસર કરે છે\Nઅને આપણા મગજની શક્તિ પણ લઈ શકે છે. Dialogue: 0,0:05:44.62,0:05:47.74,Default,,0000,0000,0000,,અને તે માત્ર થાય છે જો આપણે\Nઅકલ્પ્યતાનો અનુભવ કરીએ Dialogue: 0,0:05:47.74,0:05:49.73,Default,,0000,0000,0000,,અથવા આપણે તેના સાક્ષી હોઈએ. Dialogue: 0,0:05:49.93,0:05:53.72,Default,,0000,0000,0000,,તે બની શકે ફક્ત અસભ્ય\Nશબ્દો જોઈએ અથવા વાંચીએ. Dialogue: 0,0:05:54.08,0:05:57.35,Default,,0000,0000,0000,,મારો અર્થ શું છે તેનો દાખલો આપું. Dialogue: 0,0:05:57.67,0:06:00.47,Default,,0000,0000,0000,,આને ચકાસવા માટે અમે લોકોને\Nશબ્દો આપ્યા Dialogue: 0,0:06:00.68,0:06:02.72,Default,,0000,0000,0000,,વાક્ય બનાવવા માટે. Dialogue: 0,0:06:02.96,0:06:04.25,Default,,0000,0000,0000,,સમજી વિચારીને. Dialogue: 0,0:06:04.41,0:06:10.16,Default,,0000,0000,0000,,અડધા ભાગ લેનારાઓને \Nઅસભ્યતાને વેગ આપતા 15 શબ્દો મળ્યા: Dialogue: 0,0:06:10.48,0:06:15.19,Default,,0000,0000,0000,,અપૂર્ણ, વિક્ષેપિત, અપશુકન, સંતાપ. Dialogue: 0,0:06:15.24,0:06:18.06,Default,,0000,0000,0000,,અડધા સહભાગીઓને બીજા શબ્દોની સૂચિ મળી Dialogue: 0,0:06:18.15,0:06:20.30,Default,,0000,0000,0000,,આમના કોઈ અસભ્ય વેગ વાળા શબ્દો નહતા. Dialogue: 0,0:06:20.46,0:06:23.24,Default,,0000,0000,0000,,અને જે મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું, Dialogue: 0,0:06:23.33,0:06:25.85,Default,,0000,0000,0000,,કારણકે લોકોને અસભ્ય શબ્દો મળ્યા હતા Dialogue: 0,0:06:26.13,0:06:29.77,Default,,0000,0000,0000,,પાંચ ગણી શક્યતા હતી તેમની સામેથી\Nમાહિતી ગુમ થવાની Dialogue: 0,0:06:29.87,0:06:31.69,Default,,0000,0000,0000,,કમ્પ્યુટર સ્ક્રીન પર. Dialogue: 0,0:06:31.84,0:06:34.17,Default,,0000,0000,0000,,અને અમે સંશોધન ચાલુ રાખ્યું, Dialogue: 0,0:06:34.19,0:06:37.62,Default,,0000,0000,0000,,અમને મળ્યું તે છે અસભ્ય શબ્દો જે વાંચ્યા\N Dialogue: 0,0:06:37.62,0:06:39.70,Default,,0000,0000,0000,,નિર્ણય લેવામાં વધુ સમય લીધો, Dialogue: 0,0:06:39.72,0:06:41.63,Default,,0000,0000,0000,,નિર્ણયો રેકોર્ડ કર્યા, Dialogue: 0,0:06:41.63,0:06:45.06,Default,,0000,0000,0000,,અને તેઓએ નોંધપાત્ર રીતે વધુ ભૂલો કરી. Dialogue: 0,0:06:45.06,0:06:46.95,Default,,0000,0000,0000,,આ એક મોટી સમસ્યા હોઈ સકતી હતી, Dialogue: 0,0:06:47.00,0:06:50.62,Default,,0000,0000,0000,,ખાસ કરીને જ્યારે જીવન અને મૃત્યુની\Nપરિસ્થિતિ આવે છે. Dialogue: 0,0:06:50.70,0:06:54.54,Default,,0000,0000,0000,,એક ચિકિત્સક સ્ટીવએ મને તેની સાથે\Nકામ કરતાં ડોક્ટર વિશે કહ્યું Dialogue: 0,0:06:54.66,0:06:56.19,Default,,0000,0000,0000,,તે ખુબજ અનાદરણીય હતો, Dialogue: 0,0:06:56.38,0:06:59.42,Default,,0000,0000,0000,,ખાસ કરીને જુનિયર સ્ટાફ અને નર્સો સાથે Dialogue: 0,0:06:59.44,0:07:02.27,Default,,0000,0000,0000,,પણ સ્ટીવે મને એક ખાસ \Nપ્રતિક્રિયા વિશે કહ્યું Dialogue: 0,0:07:02.34,0:07:05.57,Default,,0000,0000,0000,,જ્યાં આ ડોક્ટર મેડિકલ ટીમ પર ભડક્યા Dialogue: 0,0:07:05.57,0:07:07.64,Default,,0000,0000,0000,,પ્રતિક્રિયા પછી, Dialogue: 0,0:07:07.78,0:07:12.13,Default,,0000,0000,0000,,ટીમે દર્દીઓને દવાનો ખોટો ડોઝ આપી દીધો. Dialogue: 0,0:07:12.66,0:07:16.50,Default,,0000,0000,0000,,સ્ટીવે જણાવ્યું કે ચાર્ટ પર માહિતી હતી, Dialogue: 0,0:07:16.79,0:07:20.68,Default,,0000,0000,0000,,પણ કોઈક રીતે ટીમના બધા લોકો ચૂકી ગયા. Dialogue: 0,0:07:20.96,0:07:25.05,Default,,0000,0000,0000,,તેમણે કહ્યું તેમનાંમા ધ્યાન નો અભાવ છે\Nઅથવા તે ધ્યાન આપવા જાગૃત નથી. Dialogue: 0,0:07:25.16,0:07:28.12,Default,,0000,0000,0000,,સરળ ભૂલ, ખરુંને? Dialogue: 0,0:07:28.26,0:07:30.01,Default,,0000,0000,0000,,પણ, તે દર્દી મરી ગયો. Dialogue: 0,0:07:30.02,0:07:33.08,Default,,0000,0000,0000,,ઈઝરેલમાં સંશોધકોએ ખરેખર બતાવ્યુ છે Dialogue: 0,0:07:33.10,0:07:35.72,Default,,0000,0000,0000,,જે તબીબી સ્ટાફ સાથે \Nખરાબ વર્તન થાય છે Dialogue: 0,0:07:35.76,0:07:39.28,Default,,0000,0000,0000,,તેની અસર નિદાન પર પડે છે.\N Dialogue: 0,0:07:39.28,0:07:42.31,Default,,0000,0000,0000,,પરંતુ બધી કર્યાવાહીમાં તેઓએ કહ્યું Dialogue: 0,0:07:42.36,0:07:45.44,Default,,0000,0000,0000,,જેમની સાથે આવો વર્તાવ થાય છે\N Dialogue: 0,0:07:45.44,0:07:47.93,Default,,0000,0000,0000,,તેઓ સહેલાઇથી માહિતી શેર કરી સકતા નથી Dialogue: 0,0:07:47.94,0:07:50.99,Default,,0000,0000,0000,,તેઓ સાથીઓની મદદ લેવાનું પણ બંધ કરતાં. Dialogue: 0,0:07:50.100,0:07:56.09,Default,,0000,0000,0000,,અને મે જોયું આ માત્ર દવાઓના ક્ષેત્રમાં નહીં \Nબધાજ ક્ષેત્રમાં Dialogue: 0,0:07:56.20,0:07:59.32,Default,,0000,0000,0000,,જો કટુતાથી આટલું નુકસાન થાય છે, Dialogue: 0,0:07:59.47,0:08:02.34,Default,,0000,0000,0000,,શા માટે આપણે હજીસુધી આટલું\Nબધુ જોતાં હોઈએ છીએ? Dialogue: 0,0:08:02.43,0:08:05.64,Default,,0000,0000,0000,,હું ઉત્સુક હતો તેથી અમે આ\Nલોકો પર પણ સર્વે કર્યો. Dialogue: 0,0:08:05.64,0:08:08.40,Default,,0000,0000,0000,,પહેલુ કારણ હતું તણાવ. Dialogue: 0,0:08:08.40,0:08:11.33,Default,,0000,0000,0000,,લોકો અભિભૂત થાય છે. Dialogue: 0,0:08:11.33,0:08:14.32,Default,,0000,0000,0000,,અન્ય કારણ, કે લોકોને લાગે છે Dialogue: 0,0:08:14.36,0:08:17.66,Default,,0000,0000,0000,,કારણકે તેઓ શંકાસ્પદ છે અને ચિંતિત પણ છે Dialogue: 0,0:08:17.70,0:08:20.26,Default,,0000,0000,0000,,તેઓ માને છે કે તેઓ સારા દેખાશે. Dialogue: 0,0:08:20.34,0:08:22.89,Default,,0000,0000,0000,,તેઓ માને છે કે તેઓ નેતા જેવા નથી દેખાતા Dialogue: 0,0:08:22.89,0:08:26.31,Default,,0000,0000,0000,,તેઓ આશ્ચર્ય કરે છે: શું સારા માણસો\Nપાછળ રહી જાય છે? Dialogue: 0,0:08:26.31,0:08:29.30,Default,,0000,0000,0000,,અથવા બીજા શબ્દોમાં: શું ખરાબ \Nલોકો આગળ વધી જાય છે? Dialogue: 0,0:08:29.62,0:08:31.22,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:31.32,0:08:32.91,Default,,0000,0000,0000,,આવું વિચારવું સહેલું છે, Dialogue: 0,0:08:32.98,0:08:35.86,Default,,0000,0000,0000,,ખાસ કરીને જ્યારે આપણે થોડા અગ્રણી\Nઉદાહરણો Dialogue: 0,0:08:35.86,0:08:38.69,Default,,0000,0000,0000,,જોઈએ છીએ. Dialogue: 0,0:08:38.69,0:08:42.24,Default,,0000,0000,0000,,પણ, સાચી વાત છે કે એ સાચું નથી\N Dialogue: 0,0:08:42.28,0:08:46.33,Default,,0000,0000,0000,,મોર્ગન મેકકોલ અને માઈકલ લોમ્બાર્ડોએ\Nસંશોધન કર્યું છે Dialogue: 0,0:08:46.33,0:08:48.93,Default,,0000,0000,0000,,જ્યારે તેઓ સેન્ટર ફોર ક્રિએટિવ\Nલીડરશીપમાં હતા. Dialogue: 0,0:08:49.01,0:08:53.68,Default,,0000,0000,0000,,તેઓને પહેલું કારણ મળ્યું જે અધિકારીઓની\Nનિષ્ફળતા સાથે જોડાયેલ છે. Dialogue: 0,0:08:53.84,0:08:58.61,Default,,0000,0000,0000,,તે હતું અસંવેદનશીલતા, ઘર્ષક અને\Nગુંડાગીરીની શૈલી Dialogue: 0,0:08:58.61,0:09:02.77,Default,,0000,0000,0000,,કેટલાક હોય જે ખરાબ વ્યવહાર હોવા\Nછતાં પણ સફળ થાય છે. Dialogue: 0,0:09:02.94,0:09:04.23,Default,,0000,0000,0000,,વહેલા અથવા પછી, જોકે Dialogue: 0,0:09:04.23,0:09:08.11,Default,,0000,0000,0000,,સૌથી અસફળ લોકો તેઓની સફળતા તોડે છે. Dialogue: 0,0:09:08.22,0:09:10.26,Default,,0000,0000,0000,,ઉદાહરણ તરીકે, ખરાબ વ્યવહાર કરવાવાળાને Dialogue: 0,0:09:10.26,0:09:13.33,Default,,0000,0000,0000,,એનું પરિણામ ત્યારે મળે છે જ્યારે પોતે\Nમુસીબતમાં હોય છે\N Dialogue: 0,0:09:13.34,0:09:14.76,Default,,0000,0000,0000,,અથવા તેમને કોઇની જરૂર હોય Dialogue: 0,0:09:14.76,0:09:17.76,Default,,0000,0000,0000,,લોકો તેમનો સાથ નહીં દે.. Dialogue: 0,0:09:17.76,0:09:19.71,Default,,0000,0000,0000,,પણ તે સરસ માણસનું શું? Dialogue: 0,0:09:19.76,0:09:21.40,Default,,0000,0000,0000,,શું સારાપણું ભવિષ્યમાં મદદ કરે છે? Dialogue: 0,0:09:21.40,0:09:23.72,Default,,0000,0000,0000,,હા કરે છે. Dialogue: 0,0:09:23.73,0:09:28.25,Default,,0000,0000,0000,,સારા હોવાનો મતલબ એ નથી કે\Nતમને બેકાર નથી Dialogue: 0,0:09:28.27,0:09:32.65,Default,,0000,0000,0000,,કોઈને નીચે ન લાવવું અને કોઈનું\Nપ્રોત્સાહન કરવામાં ફર્ક છે\N Dialogue: 0,0:09:32.67,0:09:35.75,Default,,0000,0000,0000,,સભ્યતાનો અર્થ છે કે નાની\Nનાની વસ્તુઓ કરવી Dialogue: 0,0:09:35.88,0:09:38.74,Default,,0000,0000,0000,,જેમ કે પાસેથી નીકળતી વખતે \Nહસીને હેલ્લો કહેવું, Dialogue: 0,0:09:38.74,0:09:42.34,Default,,0000,0000,0000,,કોઈ વાત કરે ત્યારે સંપૂર્ણ રીતે સાંભળવી. Dialogue: 0,0:09:42.40,0:09:44.81,Default,,0000,0000,0000,,આપના અને કોઈ બીજાના વિચારોમાં Dialogue: 0,0:09:44.82,0:09:49.61,Default,,0000,0000,0000,,અંતર હોઈ શકે છે અને આપણે વસ્તુને\Nપ્રેમથી, સમ્માન દઈને\N Dialogue: 0,0:09:49.61,0:09:51.13,Default,,0000,0000,0000,,પણ પ્રતિસાદ આપી શકો છો. Dialogue: 0,0:09:51.13,0:09:53.68,Default,,0000,0000,0000,,કેટલાક લોકો તેને "આમૂલ મીણબત્તી" કહે છે, Dialogue: 0,0:09:53.71,0:09:54.94,Default,,0000,0000,0000,,જ્યાં તમે વ્યક્તિગત કાળજી તો લો જ છો, Dialogue: 0,0:09:54.94,0:09:57.85,Default,,0000,0000,0000,,પરંતુ સવાલ સામેથી પણ. Dialogue: 0,0:09:57.86,0:10:00.70,Default,,0000,0000,0000,,તેથી હા, સભ્યતા આગળ કામ આવે છે. Dialogue: 0,0:10:00.70,0:10:03.57,Default,,0000,0000,0000,,બાયોટેક્નોલોજી પેઢીમાં, મે અને\Nસાથીદારોએ મળીને શોધ્યું Dialogue: 0,0:10:03.57,0:10:05.77,Default,,0000,0000,0000,,કે જેઓ સભ્ય વ્યવહાર કરે છે Dialogue: 0,0:10:05.77,0:10:08.51,Default,,0000,0000,0000,,તેઓ નેતા તરીકે જોવાની સંભાવના\Nબે ગણી વધારે છે, Dialogue: 0,0:10:08.51,0:10:11.32,Default,,0000,0000,0000,,અને તેઓએ નોંધપાત્ર રીતે\Nસારું પ્રદર્શન કર્યું. Dialogue: 0,0:10:11.32,0:10:13.24,Default,,0000,0000,0000,,સભ્યતા કેમ કામ આવે છે? Dialogue: 0,0:10:13.25,0:10:18.01,Default,,0000,0000,0000,,કારણકે લોકો તમને મહત્વપૂર્ણ અને\Nશક્તિશાળી રીતે જુએ છે Dialogue: 0,0:10:18.01,0:10:21.71,Default,,0000,0000,0000,,અનન્ય સંયોજન ના બે લાક્ષણિકતાઓ: Dialogue: 0,0:10:21.71,0:10:25.60,Default,,0000,0000,0000,,નરમ દિલ અને સક્ષમ, મૈત્રીપૂર્ણ અને ચાલક. Dialogue: 0,0:10:25.60,0:10:29.78,Default,,0000,0000,0000,,બીજા શબ્દોમાં કહીએ તો સભ્ય હોવું માત્ર\Nઅન્ય લોકોને પ્રોત્સાહિત કરવા વિશે નથી. Dialogue: 0,0:10:29.90,0:10:31.85,Default,,0000,0000,0000,,તે તમારા વિશે છે. Dialogue: 0,0:10:31.85,0:10:35.54,Default,,0000,0000,0000,,જો તમે સારા હોવ તો તમારી\Nનેતા તરીકે જોવાની સંભાવના વધારે છે. Dialogue: 0,0:10:35.54,0:10:39.82,Default,,0000,0000,0000,,જો તમે સારું પ્રદર્શન કરશો તો બીજાની \Nનજરમાં નરમ દિલના અને સક્ષમ બની જશો. Dialogue: 0,0:10:39.82,0:10:43.58,Default,,0000,0000,0000,,પણ સારા પણું કેવી રીતે કામ આવસે \Nતેની પાછળ એક કહાની છે, Dialogue: 0,0:10:43.59,0:10:48.52,Default,,0000,0000,0000,,આ નેતૃત્વ વિશે જોડાયેલ છે તે એક મોટો\Nસવાલ ઊભો કરે છે: Dialogue: 0,0:10:48.52,0:10:51.55,Default,,0000,0000,0000,,લોકોને સૌથી વધુ શું જોઈએ છે તેમના\Nનેતાઓ પાસેથી? Dialogue: 0,0:10:51.60,0:10:55.22,Default,,0000,0000,0000,,અમે વિશ્વભરના 20,000 કર્મચારીઓ\Nપાસેથી માહિતી લીધી, Dialogue: 0,0:10:55.22,0:10:58.31,Default,,0000,0000,0000,,અને અમને સરળ જવાબ મળ્યો: Dialogue: 0,0:10:58.33,0:11:00.20,Default,,0000,0000,0000,,સન્માન. Dialogue: 0,0:11:00.20,0:11:03.34,Default,,0000,0000,0000,,સન્માનિત રીતે વયવહાર મળવો Dialogue: 0,0:11:03.34,0:11:06.04,Default,,0000,0000,0000,,માન્યતા અને પ્રશંસા, Dialogue: 0,0:11:06.04,0:11:07.75,Default,,0000,0000,0000,,ઉપયોગી પ્રતિસાદ Dialogue: 0,0:11:07.75,0:11:10.13,Default,,0000,0000,0000,,શીખવાની તકોથી પણ વધારે માન્ય રાખે છે. Dialogue: 0,0:11:10.13,0:11:13.98,Default,,0000,0000,0000,,જેને સન્માન મળે છે તે સ્વસ્થ લાગે છે, Dialogue: 0,0:11:13.98,0:11:15.33,Default,,0000,0000,0000,,વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે, Dialogue: 0,0:11:15.33,0:11:17.97,Default,,0000,0000,0000,,સંસ્થા સાથે રહેવાની વધુ સંભાવના રહે છે, Dialogue: 0,0:11:17.97,0:11:21.65,Default,,0000,0000,0000,,અને વધુ જોડાયેલા રહે છે. Dialogue: 0,0:11:21.65,0:11:23.89,Default,,0000,0000,0000,,તો શરૂ ક્યાંથી કરશો? Dialogue: 0,0:11:23.89,0:11:27.97,Default,,0000,0000,0000,,કેવીરીતે તમે લોકોને પ્રોત્સાહિત કરી સકો\Nછો તેમને માન આપી શકો છો? Dialogue: 0,0:11:28.03,0:11:31.62,Default,,0000,0000,0000,,સારી વસ્તુ એ છે કે આમાં મહેનતની \Nવધારે જરૂર નથી. Dialogue: 0,0:11:31.62,0:11:34.92,Default,,0000,0000,0000,,નાની વસ્તુઓથી મોટો ફરક પડી શકે છે. Dialogue: 0,0:11:34.92,0:11:37.42,Default,,0000,0000,0000,,લોકોનો આભાર માનવાથી, Dialogue: 0,0:11:37.43,0:11:39.33,Default,,0000,0000,0000,,તેમને શ્રેય દેવાથી, Dialogue: 0,0:11:39.34,0:11:41.57,Default,,0000,0000,0000,,ધ્યાનથી સાંભળવાથી, Dialogue: 0,0:11:41.57,0:11:43.90,Default,,0000,0000,0000,,નમ્રતાપૂર્વક સવાલ પૂછવાથી, Dialogue: 0,0:11:43.90,0:11:46.61,Default,,0000,0000,0000,,અન્યનું સ્વીકારીને હસવાથી Dialogue: 0,0:11:46.61,0:11:49.40,Default,,0000,0000,0000,,સારો પ્રભાવ પડે છે. Dialogue: 0,0:11:49.42,0:11:53.33,Default,,0000,0000,0000,,પેટ્રિક ક્વીનલાન,ઓશ્નર હેલ્થ [સિસ્ટમ]\Nભુતપૂર્વ સીઈઓ Dialogue: 0,0:11:53.33,0:11:55.93,Default,,0000,0000,0000,,એ મને તેની 10-5 રીતની અસરો વિશે કહ્યું, Dialogue: 0,0:11:55.93,0:11:58.39,Default,,0000,0000,0000,,જો તમે કોઇથી 10 ફૂટની અંદર ઊભા હો, Dialogue: 0,0:11:58.39,0:12:00.94,Default,,0000,0000,0000,,તમે એની આંખોમાં જોઈને હસીએ, Dialogue: 0,0:12:00.94,0:12:02.42,Default,,0000,0000,0000,,અને જો પાંચ ફૂટની અંદર, Dialogue: 0,0:12:02.44,0:12:04.46,Default,,0000,0000,0000,,તો હેલો કહો. Dialogue: 0,0:12:04.64,0:12:07.17,Default,,0000,0000,0000,,તેમણે સમજવ્યું કે સુસજ્જતા ફેલાય છે. Dialogue: 0,0:12:07.17,0:12:09.49,Default,,0000,0000,0000,,દર્દીઓની સંતોષ વધ્યો, Dialogue: 0,0:12:09.58,0:12:12.42,Default,,0000,0000,0000,,અને તે બીજાને પણ તેના વિશે બતાવતા. Dialogue: 0,0:12:12.42,0:12:17.42,Default,,0000,0000,0000,,સભ્યતા અને સમ્માન એક સંસ્થાના\Nપ્રભાવ માટે ઉપયોગી છે. Dialogue: 0,0:12:17.55,0:12:23.08,Default,,0000,0000,0000,,જ્યારે મારા મિત્રે ડગ કોનેંટ કૈમ્પબેલ્સ \Nસૂપ કંપનીનો 2001 માં સીઈઓ બન્યો, Dialogue: 0,0:12:23.08,0:12:26.11,Default,,0000,0000,0000,,કંપનીના બજારનો હિસ્સો અડધામાં ઘટી ગયો. Dialogue: 0,0:12:26.11,0:12:28.18,Default,,0000,0000,0000,,વેચાણ ઘટી ગયું, Dialogue: 0,0:12:28.20,0:12:30.52,Default,,0000,0000,0000,,અને ઘણાબધા લોકોને નિકાળી દીધા. Dialogue: 0,0:12:30.54,0:12:34.34,Default,,0000,0000,0000,,એક ગેલપ મેનેજરે કહ્યું હતું કે આ સૌથી\Nઓછી સંલગ્ન સંસ્થા હતું Dialogue: 0,0:12:34.40,0:12:36.47,Default,,0000,0000,0000,,જેનો તેઓએ સર્વે કર્યો. Dialogue: 0,0:12:36.47,0:12:39.33,Default,,0000,0000,0000,,ડગના પહેલા દિવસેજ તેઓએ જોયું Dialogue: 0,0:12:39.33,0:12:43.99,Default,,0000,0000,0000,,કે કંપનીનો મુખ્યાલય તારની\Nવાડોથી ઘેરાયેલું હતું. Dialogue: 0,0:12:43.99,0:12:47.36,Default,,0000,0000,0000,,પાર્કિંગની જગ્યામાં રક્ષક ટાવર હતા. Dialogue: 0,0:12:47.36,0:12:51.44,Default,,0000,0000,0000,,તેઓએ કહયુકે આખી જગ્યા જેલ\Nજેવી લાગી રહી છે. Dialogue: 0,0:12:51.49,0:12:54.46,Default,,0000,0000,0000,,તે ઝેરી લાગ્યું. Dialogue: 0,0:12:54.46,0:12:57.94,Default,,0000,0000,0000,,પાંચ વરસમાં ડગે બધું જ બદલી નાખ્યું. Dialogue: 0,0:12:57.97,0:13:01.57,Default,,0000,0000,0000,,અને નવ વરસની અંદર તો એ નવો\Nરેકોર્ડ બનાવવા લાગ્યા. Dialogue: 0,0:13:01.57,0:13:05.24,Default,,0000,0000,0000,,એમને કામ કરવા માટે શ્રેષ્ટ જગ્યા મળી\Nઅને પુરસ્કારો પણ મળ્યા Dialogue: 0,0:13:05.24,0:13:07.27,Default,,0000,0000,0000,,તેને તે કેવીરીતે કર્યું? Dialogue: 0,0:13:07.27,0:13:09.68,Default,,0000,0000,0000,,એક દિવસ ડગે કર્મચારીને કહ્યું Dialogue: 0,0:13:09.68,0:13:12.29,Default,,0000,0000,0000,,કે કામગીરી માટે તે ઉચ્ચ ધોરણો હશે,\N Dialogue: 0,0:13:12.29,0:13:14.45,Default,,0000,0000,0000,,પરંતુ તેઓ સભ્યતાથી કરવું જરૂરી હતું. Dialogue: 0,0:13:14.45,0:13:18.68,Default,,0000,0000,0000,,તેમણે તે કરીને પણ બતાવ્યુ અને\Nબધાથી અપેક્ષા પણ રાખી. Dialogue: 0,0:13:18.69,0:13:23.36,Default,,0000,0000,0000,,ડગ માટે તે વિચારવામાં કઠોર હતા Dialogue: 0,0:13:23.36,0:13:25.98,Default,,0000,0000,0000,,પરંતુ લોકો માટે નરમ દિલ. Dialogue: 0,0:13:25.98,0:13:29.14,Default,,0000,0000,0000,,તેમના માટે તે રોજની વાતોમાં હતું, Dialogue: 0,0:13:29.14,0:13:32.40,Default,,0000,0000,0000,,અથવા કર્મચારીઓ સાથે રોજની વાતચીતમાં, Dialogue: 0,0:13:32.40,0:13:36.89,Default,,0000,0000,0000,,જો કે રસ્તામાં હોય જમવા, કે મિટિંગમાં. Dialogue: 0,0:13:36.89,0:13:39.13,Default,,0000,0000,0000,,જયારે આ બધામાં સફળ થતાં, Dialogue: 0,0:13:39.13,0:13:42.45,Default,,0000,0000,0000,,તે કર્મચારીઓને મૂલ્યવાન લાગતું. Dialogue: 0,0:13:42.45,0:13:46.11,Default,,0000,0000,0000,,એક બીજી રીત જેનાથી તે કર્મચારીઓને\Nમૂલ્યવાન અનુભૂતિ કરાવતા Dialogue: 0,0:13:46.11,0:13:48.64,Default,,0000,0000,0000,,અને તે બતાવતા કે તેમના પર \Nધ્યાન દે છે તે એ હતુકે તેમણે Dialogue: 0,0:13:48.64,0:13:54.18,Default,,0000,0000,0000,,કર્મચારીઓને 30,000થી વધારે લખાણો મોકલ્યા. Dialogue: 0,0:13:54.18,0:13:57.90,Default,,0000,0000,0000,,અને બીજા માટે ઉદાહરણ બની ગયા. Dialogue: 0,0:13:57.90,0:14:01.42,Default,,0000,0000,0000,,લીડર પાસે આવા 400 તકો આવે છે. Dialogue: 0,0:14:01.42,0:14:05.10,Default,,0000,0000,0000,,અને કંઈક સારું કરવામાં બે મિનિટથી\Nવધુ સમય ના લાગે. Dialogue: 0,0:14:05.10,0:14:10.23,Default,,0000,0000,0000,,આ સમયે બસ ધ્યાન આપવુ જરૂરી છે. Dialogue: 0,0:14:10.25,0:14:12.52,Default,,0000,0000,0000,,સભ્યતા થી લોકો પ્રભાવિત થાય છે. Dialogue: 0,0:14:12.52,0:14:16.55,Default,,0000,0000,0000,,સભ્ય હોવાથી આપના લોકોના શ્રેષ્ઠતામાં વધારો Dialogue: 0,0:14:16.55,0:14:18.46,Default,,0000,0000,0000,,થવાની તકો હોય છે. Dialogue: 0,0:14:18.47,0:14:21.60,Default,,0000,0000,0000,,ઉગ્રતાથી લોકોની શ્રેષ્ઠતામાં અછત છે. Dialogue: 0,0:14:21.60,0:14:23.81,Default,,0000,0000,0000,,ભલે અમુક લોકો કંઈક સારું કરવા પણ માંગે, Dialogue: 0,0:14:23.81,0:14:26.88,Default,,0000,0000,0000,,તો ઉગ્રતા આસપાસ રહે છે. Dialogue: 0,0:14:26.90,0:14:31.31,Default,,0000,0000,0000,,મારા સંશોધનથી જાણું છે કે જ્યારે આપની\Nપાસે વધારે સભ્ય માહોલ હોય, તો Dialogue: 0,0:14:31.41,0:14:37.13,Default,,0000,0000,0000,,જ્યારે આપનીપાસે વધારે સભ્ય માહોલ હોય, તો Dialogue: 0,0:14:37.13,0:14:39.46,Default,,0000,0000,0000,,વધારે ઉત્પાદક,સર્જનાત્મક,મદદગાર,ખુશ\Nઅને સ્વસ્થ Dialogue: 0,0:14:39.46,0:14:42.40,Default,,0000,0000,0000,,રહીએ છીએ,અને સારું કરી શકીએ છીએ. Dialogue: 0,0:14:42.40,0:14:45.100,Default,,0000,0000,0000,,આપણે મગજથી વધુ સારું કરી શકીએ છીએ. Dialogue: 0,0:14:45.100,0:14:49.36,Default,,0000,0000,0000,,અને આપણે ક્રિયાઓ દ્વારા બીજાને\Nકામમાં, ધરમાં, Dialogue: 0,0:14:49.36,0:14:50.30,Default,,0000,0000,0000,,ઓનલાઈન, સ્કૂલમાં, Dialogue: 0,0:14:50.30,0:14:52.26,Default,,0000,0000,0000,,સમુદાયોમાં Dialogue: 0,0:14:52.26,0:14:55.26,Default,,0000,0000,0000,,પ્રોત્સાહિત કરી શકીએ છીએ. Dialogue: 0,0:14:55.26,0:14:57.95,Default,,0000,0000,0000,,દરેક વાતચીત કરતાં, વિચારો: Dialogue: 0,0:14:57.95,0:15:00.60,Default,,0000,0000,0000,,તમે શું બનવા માંગો છો? Dialogue: 0,0:15:00.60,0:15:03.02,Default,,0000,0000,0000,,કે તમે શું બનવા માંગો છો? Dialogue: 0,0:15:03.05,0:15:05.57,Default,,0000,0000,0000,,ચાલો, અકલ્પ્યતના રોગને હટાવીએ, Dialogue: 0,0:15:05.61,0:15:06.97,Default,,0000,0000,0000,,અને સભ્યતા ફેલાવીએ. Dialogue: 0,0:15:06.97,0:15:08.74,Default,,0000,0000,0000,,છેવટે, તે જરૂરી છે. Dialogue: 0,0:15:08.74,0:15:10.17,Default,,0000,0000,0000,,આભાર. Dialogue: 0,0:15:10.17,0:15:11.36,Default,,0000,0000,0000,,(તાળીઓ)