-
લઘુગણકના પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે.
-
ઓછામાં ઓછા એક વખત જોવા સારુ.
-
ચલો હવે મને લખવાનું સાધન (પેન) ચાલુ કરવા દો.
-
લઘુગણક.
-
આ એક મારો સૌથી વધુ ખોટી જોડણી વાળો શબ્દ છે.
-
હું એમઆઇટી ગયેલો અને હકીકતે ત્યાં એક કાપેલા જૂથ હતુ,
-
તેઓ લોગર્હ્યથ્મ્સ (લઘુગણક) કહેવાતા હતા.
-
સંગીત ની જેમ, લય ની જેમ.
-
પણ ખેર, આ બાજુ મા રાખીને બીજુ જોઇએ.
-
તો લઘુગણક એટલે શું ?
-
તો, સૌથી સરળ ભાષામાં કહું કે લઘુગણક એટલે શું તો
-
પ્રથમ એ કે - ધારી લઉ કે તે માત્ર વ્યસ્ત છે
-
કઇંક ની ઘાત લઇ લેવી.
-
મને સમજાવવા દો.
-
જો હું કહું કે બે ની ત્રણ ઘાત - તો, આપણે
-
ઘાતાંક (એક્શ્પોનેંટ) મોડ્યુલથી જાણીએ છીએ.
-
બે ની ત્રણ ઘાત આઠ થાય.
-
અને ફરી એક વાર, આ બે (૨) છે, z નહિ.
-
બે ની ત્રન ઘાત આંઠ થાય, અને વાસ્તવમાં એટલા જ થાય છે.
-
લોગ-- અને લોગ ટુકો શબ્દ છે લોગરીથ્મ(લઘુગણક) માટે.
-
લોગ આઠ (૮) આધાર બે(૨) એ ત્રણ(૩) થાય,
-
મને લાગે છે કે જ્યારે તમે એ જોયુ છે તો તમે ઓહ કેહવા જઇ રહ્યા છો,
-
તે થોડુક સમજાવવાનો પ્રયત્ન કરતુ હોય એમ લાગે છે.
-
જો હુ તમને પુછુ કે લોગ આઠ(૮)અધાર બે(૨) તો,
-
૨ ની કેટ્લી ઘાત બરાબર આઠ(૮) થાય?
-
તો લઘુગણકનો જવાબ એજ-- તમે કહી શકો છો તે લઘુગણક સમીકરણનો જવાબ
-
,અથવા જો તમે આ લઘુગણક સમીકરણનુ મૂલ્યાંકન કરો તો,
-
તમને તે સંખ્યા મળી જવી જોઇએ કે જે હકિકતે ઘાતાંક છે કે
-
૨ નુ એવુ કરો કે જવાબ આઠ મળે.
-
અને ફરી એક વખત, એ ત્રણ થાય.
-
ચાલો થોડાક વધુ ઉદાહરણો જોઈએ અને મને લાગે છે કે તેથી તમને સમજાઇ જશે.
-
જો હું કહું લોગ --મારી પેનને શું થશે?
-
લોગ ૬૪ આધાર ૪ એ x બરાબર થાય.
-
આ સમીકરણને બીજી રીતે લખવું હોય તો ધારે કે ચારની
-
X ઘાત ૬૪થાય.
-
અથવા બીજી રીતે તે વિષે વિચાર કરીએ, ચારની કેટલી
-
ઘાત ૬૪ બરાબર્ થાય?
-
સારુ, આપણે જાણીએ છીએ કે ચાર ની ત્રણ ઘાત ૬૪ થાય.
-
તો આપણે જાણીએ છીએ કે આ કિસ્સામાં, એ ત્રણ (૩) થાય.
-
તેથી લોગ ૬૪ આધાર ૪ એ ૩ થાય.
-
મને વધુ ઉદાહરણો કરવા દો અને મારો વિચાર છે કે જેટલા વધુ
-
ઉદાહરણો જોશો, તો એ સમજવાનું શરુ થઇ જશે
-
લઘુગણક એ સરળ છે, પણ મને લાગે છે કે
-
તેઓ મુંજવણ મા છે કારણ કે તે ઘાતાંક(એક્શ્પોનેંટ) નો વ્યસ્ત છે ,
-
કે જે પોતે જ મુંજવણ ભર્યો ખ્યાલ છે.
-
તો લોગ દશ લાખ આધાર ૧૦ શુ થાય.
-
વધુ ખાત્રી કરવા માટે કેટલાક અલ્પવિરામ મુકો.
-
તેથી આ પ્રશ્ન ચિહ્ના બરાબર થાય.
-
સારુ, આપણે આપણી જાત ને પુછીએ 10 ની કેટલી ઘાત
-
દશ્ લાખ થાય.
-
અને દસ ની કોઇ પણ ઘાત એ એકની પાછળ
-
ઘાતંક -- જો તમે કહો કે દસ ની પાંચ ઘાત, એ
-
એક ની પાછળ પાંચ શુન્ય બરાબર થાય.
-
તેથી, જો એક ની પાછળ છ (૬) શુન્ય તો એ
-
દસ ની છ (૬) ઘાત બરાબર થાય.
-
તેથી દશ ની છ (૬) ઘાત દસ લાખ બરાબર થાય.
-
તેથી, દશ ની છ ઘાત એ લોગ દસ લાખ આધાર
-
૧૦ એ છ(૬) થાય.
-
યાદ રાખો કે, આ એ ઘાતાંક (એક્શ્પોનેંટ) છે જે
-
એક લાખ મેળવવા માટે આપણે દશ ને વધાર્યા છે.
-
હુ જાણુ છુ કે હુ તમને આ હજારો અલગ અલગ રીતે કહિ રહ્યો છુ અને
-
સદનસિબે, લાખો માથી એક બે જે હુ
-
સમજાવી રહ્યો છુ એ ખરેખર સમજી શકાશે.
-
ચલો કેટ્લાક વધુ જોઇએ.
-
હકિકતે, હુ જરા વધારે અટ્પટુ(confusing) કરીશ.
-
લોગ ૧/૨ આધાર ૧/૮.
-
ચલો એ x બરાબર છે એમ ધારીએ.
-
તેથી, યાદ કરો કે, એ
-
૧/૨ કેહવા જેવુ છે.. વાહ્હ્હ્હ....
-
૧/૨
-
એ કદાચ કૌસ હોવા જોઇએ.
-
x ની ઘાત ૧/૮ બરાબર છે.
-
સારુ, આપણે જાણીએ છીએ કે ૧/૨ ની ત્રણ ઘાત ૧/૮ થાય.
-
તેથી, લોગ ૧/૮ આધાર ૧/૨ એ ત્રણ(૩) થાય.
-
ચલો મને બીજા વધારે ઉદાહરણ કરવા દો.
-
હકિકતે, મને જરા મિશ્રણ કરવા દો.
-
ચલો કહિએ કે, લોગ સત્તાવિસ(૨૭) આધાર x એ ત્રણ(૩) છે.
-
તો x શુ થાય?
-
આ આપણે આગળ જોયુ એવુ જ છે, અહીં x ની
-
ત્રણ ઘાત સત્તાવીસ થાય.
-
અથવા x એ સત્તાવીસ નુ ઘનમુળ છે.
-
અને આ બધાનો મતલબ અએ થાય કે કોઇ સંખ્યા ને
-
એના જ ત્રણ ગણા એ સત્તાવીસ થાય.
-
અને હવે તમને સમજ પડી હશે કે એ
-
સંખ્યા ત્રણ હશે.
-
x બરાબર ત્રણ થાય.
-
તો આપણે લખી શકીએ કે લોગ સત્તાવીસ આધાર ત્રણ એ ત્રણ થાય.
-
હવે મને બીજા એક ઉદ્દાહરણ વીશે વીચારવા દો.
-
હુ ફક્ત નાની સંખ્યા ના જ ઉદ્દાહરણ લઇ રહ્યો છુ કેમ કે મારી પાસે
-
કેલ્ક્યુલેટર નથી અને મારે એ મારા મગજ માં જ કરવા પડે છે.
-
તો લોગ શુ છે? -- ચલો મને આ વીશે વિચારવા દો.
-
લોગ એક(૧) આધાર સો (૧૦૦) શુ થાય?
-
આ જરા મુશ્કેલ છે.
-
તો ફરી એક વાર, ચલો કહીએ કે આ
-
પ્રશ્નાર્થ ચિહ્ન(?) બરાબર થાય.
-
તો યાદ કરો કે આ લોગ એક આધાર સો (૧૦૦) છે.
-
તેથી આ એવુ કેહવા માગે છે કે, પ્રશ્નર્થ ચિહ્ના (?) ની સો(૧00) ઘાત
-
એ એક(૧) થાય.
-
સારુ, આપણે શુ કરવુ જોઇએ કે-- જો આપણી જોડે એક સંખ્યા હોય
-
અને એમાથી એક (૧) જવાબ મેળવવા માટે એની કેટ્લી ઘાત જોઇએ?
-
સારુ, જો તમને ઘાતાંક(એક્શ્પોનેંટ)ના નિયમો માથી અથવા
-
ઘાતાંક(એક્શ્પોનેંટ)ના નિયમો સિવાયના માથી કાઇ યાદ હોય તો
-
કોઇ પણ ની શુન્ય (0) ઘાત એક (૧) થાય.
-
તો આપણે કહી શકીએ કે સો(૧00) ની શુન્ય(0) ઘાત એક(૧) થાય.
-
તેથી આપણે કહી શકીએ કે લોગ એક આધાર સો(૧00) એ શુન્ય (0) થાય.
-
કારણ કે એકસો ની શુન્ય ઘાત એક થાય.
-
ચલો મને બીજો એક પ્રશ્ન પુછવા દો.
-
જો હુ પુછુ કે, લોગ શુન્ય આધાર બે શુ થાય?
-
તો એ શુ થાય?
-
સારુ, હુ શુ પુછી રહ્યો છુ, હુ કહી રહ્યો છુ બે(૨)-- ચલો
-
કહીએ કે એ x છે.
-
બે ની x ઘાત એ શુન્ય છે.
-
તો x શુ થાય?
-
સારુ, એવી કોઇ સંખ્યા છે કે જેને બે (૨) ની
-
ઘાત બનાવતા જવાબ શુન્ય મળે?
-
ના.
-
તો આ નક્કી કરી શકાય તેમ નથી.
-
નક્કી ન કરી શકાય એવી અથવા કોઇ જવાબ નથી.
-
એવી કોઇ સંખ્યા નથી કે જે બે(૨) ની
-
ઘાત થાય અને જવાબ શુન્ય મળે.
-
એજ રીતે, જો હુ તમને પુછુ કે લોગ
-
ઋણ સંખ્યા આધાર ત્રણ (3).
-
અને આપણે ધારીએ કે આપણે પ્રાક્રુતીક સંખ્યા ને લઇ રહ્યા છીએ,
-
કે જે મને લાગે છે કે એ મોટાભાગ ની સંખ્યા છે કે જેની
-
જોડે તમે સંકળાયેલા હોવ છો.
-
એવી કોઇ સંખ્યા નથી કે જેની ત્રણ ઘાત કરતા
-
ઋણ સંખ્યા મળે, તેથી આ અનડિફાઇન એટલે કે એનો કોઇ જવાબ નથી.
-
તો જ્યારે આધાર ધન હોય, ત્યારે એ
-
સંખ્યા નો જવાબ મેળવવા માટે, એ
-
સંખ્યા થી મોટી અથવા સમાન હોવી જોઇએ.
-
એ શુન્ય કરતા મોટી હોવી જોઇએ.
-
શુન્ય બરાબર નહિં.
-
તે શુન્ય અને ઋણ ના હોઇ શકે.
-
ચલો કેટ્લાક વધુ ઉદ્દહરણ જોઇએ.
-
મને લાગે છે મારી જોડે બીજી એક મિનીટ અને અડધી મિનીટ એટલે કે દોઢ મિનીટ છે.
-
તમે હવે ઓલરેડી પેહલા લેવલ ના લઘુગણક મોડ્યુલ થી તૈયાર છો.
-
પણ ચલો બીજા કેટલાક જોઇએ.
-
અહિ હુ જરા ફેરવુ છુ,
-
લોગ એક/ચોસઠ આધાર આઠ શુ થાય?
-
રસપ્રદ છે.
-
આપણે જાણીએ છીએ કે લોગ ચોસઠ(૬૪) આધાર આઠ(૮) નો જવાબ બે(૨) થાય, સાચુ કે?
-
કારણ કે આઠ નો વર્ગ ચોસઠ થાય.
-
પણ આઠ ની કેટ્લી ઘાત કરીએ તો એક/ચોસઠ (૧/૬૪) થાય?
-
સારુ, આપણે ઋણ હિમાયતી (એક્શ્પોનેંટ) મોડ્યુલ માથી શીખ્યા કે
-
એ ઋણ બે (-૨) થાય.
-
જો તમને યાદ હોય તો, આઠ ની ઋણ બે (-૨) ઘાત એ
-
એક/આઠ (૧/૮) ની બે ઘાત એટ્લે કે વર્ગ બરાબર થાય.
-
આઠ નો વર્ગ એ એક/ચોસઠ (૧/૬૪) બરાબર થાય.
-
રસપ્રદ છે.
-
હુ એ તમને વીચારવા માટે આપુ છુ.
-
જ્યારે તમે કોઇ લઘુગણક નો વ્યસ્ત કરો છો તો
-
એનો જવાબ ઋણ મળે છે.
-
અને આપણે બીજા ઘણા લઘુગણક ઉદ્દાહરણ અને
-
લઘુગણક ના બીજા ઘણા ગુણધર્મો ભવિષ્ય ના મોડ્યુલ મા જોઇશુ.
-
પણ હુ વિચારુ છુ કે તમે આ તબક્કે
-
લઘુગણક ના પ્રથમ લેવલ માટે તૈયાર છો.
-
ચલો તો બીજા મોડ્યુલ મા મળીશુ.