TITLE 7 ગુણાકાર: ઓલ્ડ વિડિયો વધુ ઉદાહરણો
-
0:01 - 0:03સ્તર ચાર ગુણાકાર આપનું સ્વાગત છે.
-
0:03 - 0:05ચાલો હવે થોડા દાખલા ગણિઍ.
-
0:05 - 0:11ચાલો જો આપણી પાસે હોય બસો પાત્રિશ .
-
0:11 - 0:14અહી હુ બે અલગ રંગ લઈ રહી છુ. અને આ..
-
0:14 - 0:22ચાલો ગુણયા સુડતાલીસ
-
0:22 - 0:23તેથી તમે સ્તર ચાર દાખલા શરૂ કરશો
-
0:23 - 0:27જેમ તમે સ્તર ત્રણમાં કરોછો.
-
0:27 - 0:31સૌથી પહેલા આપણે લઇશુ સાત અને તેને ગુણીશુ બસો પાત્રિશ સાથે
-
0:31 - 0:36તેથી સાત પંચા પાતરીશ.
-
0:36 - 0:45સાત તારી એકવીસ, વતા ઋણ ચોવીસ