< Return to Video

દરેક વ્યક્તિ TEDx વ્યાખ્યાનનું અનુલેખન કરી શકે છે !

  • 0:00 - 0:04
    વિશ્વ બદલવાનું એક વિચાર સાથે શરૂ થાય છે.
  • 0:04 - 0:09
    TEDx લોકોને એકસાથે લાવવા
    અને મહાન વિચારો ફેલાવવા માટે છે.
  • 0:09 - 0:12
    જો તમે આજે કોઈ પણ
    વ્યાખ્યાન દ્વારા પ્રેરિત છો,
  • 0:12 - 0:17
    તમે એક સરળ વસ્તુ કરીને,
    આ વિચારોને ફેલાવી શકો છો :
  • 0:17 - 0:18
    અનુલેખન.
  • 0:19 - 0:21
    કોઈ વાતનો લેખિત રેકોર્ડ બનાવીને,
  • 0:21 - 0:26
    તમે તેને વિવિધ ભાષાઓમાં અનુવાદિત
    થવા માટે ઉપલબ્ધ કરી રહ્યા છો.
  • 0:26 - 0:29
    ઓનલાઇન સરળતાથી શોધી શકાય,
  • 0:29 - 0:32
    અને બહેરાઓ માટે તથા ઓછું
    સાંભળનારા માટે સુલભ હોય.
  • 0:32 - 0:34
    તે સરળ છે.
  • 0:34 - 0:36
    તમારે બીજી ભાષા બોલવાની જરૂર નથી,
  • 0:36 - 0:38
    અને તમે તે લગભગ ક્યાંયથી પણ કરી શકો છો.
  • 0:39 - 0:40
    વિચાર પસંદ આવ્યો ?
  • 0:41 - 0:45
    અનુલેખકો અને અનુવાદકોના
    વૈશ્વિક સમુદાયમાં જોડાઓ
  • 0:45 - 0:46
    અને તેને વિશ્વ સાથે વહેંચો.
  • 0:47 - 0:52
    વધુ જાણવા માટે,
    www.TED.com/transcribe ની મુલાકાત લો.
Title:
દરેક વ્યક્તિ TEDx વ્યાખ્યાનનું અનુલેખન કરી શકે છે !
Description:

દરેક વ્યક્તિ TEDx વ્યાખ્યાનનું અનુલેખન કરી શકે છે ! તમારા મનપસંદ TEDx વ્યાખ્યાનને આખી દુનિયા સુધી પહોંચાડવા માટે, મૂળ ભાષાનાં ઉપશીર્ષકોનું યોગદાન કેવી રીતે આપવું તે શોધવા માટે સહાય કરો. TED.com/transcribe પર જાઓ.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED Translator Resources
Duration:
0:55

Gujarati subtitles

Revisions