< Return to Video

લઘુગણક ગુણધર્મો નું પ્રસ્તુતિ

  • 0:01 - 0:04
    લઘુગણક ગુણધર્મો નાપ્રસ્તુતિ માં આપનું સ્વાગત છે.
  • 0:04 - 0:06
    હવે તે બહુજ હાથ-પ્રસ્તુતિ થવાની છે.
  • 0:06 - 0:09
    જો તમે એવું ના માનતા હોવ કે આ ગુણધર્મોથી એક ગુણધર્મ સાચો છે
  • 0:09 - 0:12
    અને તમે સાબિત કરવા માંગો છો, તો મે ૩ કે ૪ વિડીઓ બનાવ્યા છે
  • 0:12 - 0:13
    કે જે ખરેખર આ ગુણધર્મોને સબિત કરે છે.
  • 0:13 - 0:16
    અને પછી તમને બતાવીશ કે તેમનો કેવી રીતે ઉપયોગ કરવો.
  • 0:16 - 0:18
    અહિ જરા વધારે જ હાથનો ઉપયોગ થશે.
  • 0:18 - 0:23
    તો ચલો તેનો માત્ર થોડુક નિરીક્શણ કરીએ
  • 0:23 - 0:29
    તેથી જો હું કે "" કહે છે ... ઓહ કે અધિકાર નથી ...
  • 0:29 - 0:29
    ચાલો જોઇએ.
  • 0:29 - 0:32
    હુ બદલાવ કરવા માંગુ છુ-- જોઇએ.
  • 0:32 - 0:35
    ધારો કે હુ કહુ કે-- મને શરુ કરવા દો.
  • 0:35 - 0:42
    એ ની બી ઘાત સી થાય.
  • 0:42 - 0:45
    તો જો આપણે-- એ ની બી ઘાત એ સી થાય.(સી ની બરાબર થાય.)
  • 0:45 - 0:47
    તો આ એજ સંબંધ માટે ઘાતાંક લખવાની જગ્યાએ લખવા માટેની એક બીજી રીત છે
  • 0:47 - 0:50
    કે તેને લઘુગણકની જેમ લખવુ.
  • 0:50 - 0:58
    તો આપણે કહી શકીએ કે લઘુગણક c આધાર a
  • 0:58 - 1:02
    એ b બરાબર છે.
  • 1:03 - 1:07
    તેથી આ આવશ્યક સમાન વસ્તુ કહી રહ્યા છે, તેઓ માત્ર પરિણામો વિવિધ પ્રકારની હોય છે.
  • 1:07 - 1:10
    પહેલાંમા, તમે જાણો છો a અને b અને તમે એની માટે c મેળવો છો.
  • 1:10 - 1:12
    એ એજ છે કે જે ઘાતાંક તમારા માટે કરે છે.
  • 1:12 - 1:14
    અને બીજુ કે, તમે a અને તમે એ પણ જાણો છો કે
  • 1:14 - 1:16
    જવાબ c મેળવવા માટે તેની કેટલી ઘાત કરવી જોઇએ.
  • 1:16 - 1:18
    અને પછી તમે કહી શકશો b શુ થાય.
  • 1:18 - 1:21
    તેથી તેઓ વચ્ચે સમાન સંબંધ છે, ફક્ત
  • 1:21 - 1:22
    બીજી રીતે દર્શાવ્યુ છે.
  • 1:22 - 1:25
    હવે હુ તમને
  • 1:25 - 1:26
    લઘુગણક ના કેટલાક રસપ્રદ ગુણધર્મો નો પરિચય આપીશ.
  • 1:26 - 1:30
    અને તેઓ ખરેખર આ સંબંધ અને
  • 1:30 - 1:33
    નિયમીત ઘાતાંકના નિયમો ની બહાર છે.
  • 1:33 - 1:37
    તેથી પહેલુ છે લઘુગણક-- ચલો મને
  • 1:37 - 1:39
    વધારે આનંદિત રંગ કરવા દો.
  • 1:39 - 1:45
    ધારો કે કોઇ પણ આધારનો લઘુગણક-- તો એને માત્ર
  • 1:45 - 1:47
    આધાર કહીએ-- ધારો કે b આધાર છે.
  • 1:47 - 1:58
    લોગ a આધાર b વત્તા(પ્લસ+) લોગ c આધાર b-- અને
  • 1:58 - 2:00
    આવુ ત્યારે જ થશે જ્યારે આધાર સરખા હોય.
  • 2:00 - 2:02
    તો એ યાદ રાખવુ અગત્યનુ છે.
  • 2:02 - 2:13
    તે લોગ a ગુણ્યા c (લોગ a*c) આધાર b બરાબર થાય.
  • 2:13 - 2:15
    હવે આનો મતલબ શુ થાય અને તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ?
  • 2:15 - 2:18
    અથવા ચલો તેનો પ્રયત્ન કરીએ, સારુ હુ
  • 2:18 - 2:20
    નથી જાણતો, ઉદ્દાહરણો.
  • 2:20 - 2:23
    તો એવુ કહેવાય કે-- હુ બીજા રંગ બાજુ જઇશ.
  • 2:23 - 2:25
    ચલો તો જાંબુડિયો રંગ-- જાંબુડિયો રંગ-- મને નથી ખબર.
  • 2:25 - 2:27
    હુ નથી જાણતો કે તેનો યોગ્ય ઉપયોગ કઇ રીતે કરવો.
  • 2:27 - 2:29
    ચલો તેને મારા ઉદ્દહરણ નો રંગ બનાવીએ.
  • 2:29 - 2:41
    તો ધારો કે લોગ આઠ(૮) આધાર બે(૨)
  • 2:41 - 2:51
    વત્તા(પ્લસ) લોગ ૩૨ આધાર બે(૨).
  • 2:53 - 2:58
    તેથી, સૈધાંતિક રીતે, આ બરાબર, જો આપણે આ ગુણધર્મમા માનીએ,
  • 2:58 - 3:05
    તો અહિ સમાન આધાર અને લોગ શુ થવુ જોઇએ?
  • 3:06 - 3:08
    સારુ આપણે કહીએ આઠ(૮) ગુણ્યા બત્રીસ(૩૨).
  • 3:08 - 3:18
    તો ૮ ગુણ્યા ૩૨ બરાબર ૨૪૦+૧૬=૨૫૬ થાય.
  • 3:18 - 3:18
    ચાલો જોઇએ એ સાચુ છે કે નહિ.
  • 3:18 - 3:21
    માત્ર આ સંખ્યાનો પ્રયત્ન કરવો અને આ ખરેખર સાબિતી નથી.
  • 3:21 - 3:23
    પણ મને લાગે છે તમારી આજુ-બાજુ મા શુ થઇ રહ્યુ છે તમને
  • 3:23 - 3:24
    એનુ જરા અંતર્જ્ઞાન થશે.
  • 3:24 - 3:26
    તો લોગ-- તો આ-- આપણે માત્ર આપણા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે.
  • 3:26 - 3:28
    આ નાનો ગુણધર્મ મે તમારી સમક્શ રજુ કર્યો.
  • 3:28 - 3:30
    અને ચલો જોઇએ એ કામ લાગ્યો કે નહિ.
  • 3:30 - 3:32
    તો લોગ ૮ આધાર ૨.
  • 3:32 - 3:35
    ૨ ની કેટલી ઘાત ૮ થાય?
  • 3:35 - 3:39
    સારુ, ૨ ની ૩ ઘાત બરાબર ૮ થાય, બરાબર ને?
  • 3:39 - 3:41
    તો આ ભાગ અહિ છે, એ ૩ બરાબર થાય, બરાબર ને?
  • 3:41 - 3:45
    લોગ ૮ આધાર ૨ બરાબર ૩ થાય.
  • 3:45 - 3:48
    ૨ ની કેટલી ઘાત બરાબર ૩૨ થાય?
  • 3:48 - 3:49
    ચલો જોઇએ.
  • 3:49 - 3:51
    ૨ ની ૪ ઘાત ૧૬ થાય.
  • 3:51 - 3:53
    ૨ ની ૫ ઘાત ૩૨ થાય.
  • 3:53 - 3:58
    તેથી આ અહિ ૨ ની ઘાત-- ૫ થાય, બરાબર ને?
  • 3:58 - 4:03
    અને ૨ ની કેટલી ઘાત બરાબર ૨૫૬ થાય?
  • 4:03 - 4:06
    સારુ, જો તમે કોમ્પ્યુટર સાયંસમા હોવ, તો તમને
  • 4:06 - 4:07
    તરત જ ખબર પડી જશે.
  • 4:07 - 4:10
    બાઇટ મા ૨૫૬ સંખ્યા હોય.
  • 4:10 - 4:12
    તો તે ૨ ની ૮ ઘાત થાય.
  • 4:12 - 4:16
    પણ જો તમે તે ના જણતા હોવ તો, તમે તમારી જાતે ગુણાકાર કરી શકો છો.
  • 4:16 - 4:17
    પણ આ ૮ થાય.
  • 4:17 - 4:18
    અને આ હુ એટલા માટે નેથી કરી રહ્યો કે હુ જાણુ છુ કે ૩
  • 4:18 - 4:19
    વત્તા(પ્લસ) ૫ બરાબર ૮ થાય.
  • 4:19 - 4:21
    હુ તે સ્વતંત્ર રીતે કરી રહ્યો છુ.
  • 4:21 - 4:22
    તેથી તે ૮ થાય.
  • 4:22 - 4:29
    પણ અહિ ૩ વત્તા ૫ (૩+૫) બરાબર ૮ થાય છે.
  • 4:29 - 4:32
    આ કદાચ તમારા માટે જાદુ હોઇ શકે અથવા તે સ્પષ્ટ જોઇ શકાય એમ છે.
  • 4:32 - 4:36
    અને તમારામાંથી જેની માટે આ સ્પષ્ટ છે,
  • 4:36 - 4:43
    તમે કદાચ વિચારી રહ્યા હશો, ૨ ની ૩ ઘાત ગણ્યા ૨ ની ૫ ઘાત
  • 4:43 - 4:49
    બરાબર ૨ ની ૩+૫ ઘાત, બરાબર ને?
  • 4:50 - 4:52
    આ માત્ર એક ઘાતાંક નો નિયમ છે.
  • 4:52 - 4:53
    તેને શુ કહેવાય છે?
  • 4:53 - 4:55
    ઘાતાંકના સરવાળા નો ગુણધર્મ-- મને ખબર નથી.
  • 4:55 - 4:56
    હુ તેનુ નામ નથી જાણતો.
  • 4:56 - 5:00
    અને તે ૨ ની ૮ ઘાત બરાબર થાય.
  • 5:00 - 5:03
    અને તે આપણે જે કર્યુ એની તદ્દન બરાબર છે, સાચુ ને?
  • 5:03 - 5:07
    આ બાજુ, આપણી પાસે ૨ છે, ૩ વખત ૨
  • 5:07 - 5:10
    અને આ બાજુ પર તમે તેમને દરેક અન્ય ઉમેર્યા છે
  • 5:10 - 5:13
    અને જે લઘુગણક ને રસપ્રદ બનાવે છે અને
  • 5:13 - 5:14
    આ જરા મુંઝવણ પેદા કરે તેવુ છે.
  • 5:14 - 5:16
    અને જો તમને ખરેખર સખત પુરાવા જોઇતા હોય તો તમે જોઇ શકો છો --
  • 5:16 - 5:18
    મારા પુરાવા સખત નથી.
  • 5:18 - 5:20
    પરંતુ જો તમે વધારે સારી સ્પષ્ટતા જોઇએ કે એ
  • 5:20 - 5:21
    કેવી રીતે થાય છે.
  • 5:21 - 5:23
    પરંતુ આશા છે કે એણે તમને સમજાવ્યા હોવા જોઇએ કે કેમ
  • 5:23 - 5:25
    આ ગુણધર્મ છે, બરાબર ને?
  • 5:25 - 5:27
    કારણ કે, જ્યારે સરખા આધાર વાળી બે સંખ્યાનો ગુણાકાર કરો,
  • 5:27 - 5:29
    બરાબર ને?
  • 5:29 - 5:32
    તમે બે સરખા આધારવાળા ઘાતાંકીય પદના
  • 5:32 - 5:34
    ઘાતાંક નો સરવાળો કરી શકો છો.
  • 5:34 - 5:37
    એજ રીતે, જ્યારે તમારી પાસે બે સંખ્યાના ગુણાકારનો લોગ હોય,
  • 5:37 - 5:42
    તો તે દરેક સંખ્યાના સરવાળાના લોગ
  • 5:42 - 5:44
    બરાબર થાય.
  • 5:44 - 5:46
    આ સમાન ગુણધર્મ છે.
  • 5:46 - 5:50
    જો તમને વિશ્વાસ ના હોય તો, વિડીઓ જુઓ.
  • 5:50 - 5:56
    તો ચલો, મને બીજો ગુણધર્મ બતાવવા દો.
  • 5:56 - 5:58
    આ પહેલા ગુણધર્મથી ઘણો સમાન છે.
  • 5:58 - 5:59
    મે મોટેભાગે તેમને સમાન જ જોયા છે.
  • 5:59 - 6:10
    તેથી આ લોગ a આધાર b ઓછા લોગ c આધાર b
  • 6:10 - 6:17
    એ આધાર b લોગ-- હુ બહાર આવી ગ્યો.
  • 6:17 - 6:19
    હુ એ જગ્યાની બહાર આવી ગ્યો-- a ભાગ્યા c.
  • 6:19 - 6:22
    મતલબ કે a ભાગ્યા c.
  • 6:22 - 6:25
    અને ફરીથી, કેટલીક સંખ્યાઓ લઇને પ્રયત્ન કરો.
  • 6:25 - 6:29
    મે બે(૨) નો ઉપયોગ જકર્યો છે કેમ કે બે(૨) એ સરળ સંખ્યા છે કે
  • 6:29 - 6:30
    જેની ઘાત મળે.
  • 6:30 - 6:31
    પર્ંતુ ચલો બીજી સંખ્યાનો ઉપયોગ કરીએ.
  • 6:31 - 6:41
    ધારો કે આધાર ૩ લોગ -- હુ નથી જાણતો -- આધાર ૩ લોગ --
  • 6:41 - 6:45
    તમે જાણો છો, ચલો તેને જરા રસપ્રદ બનાવીએ --
  • 6:45 - 6:57
    લોગ ૧/૯ આધાર ૩ ઓછા(માઇનસ) લોગ ૮૧ આધાર ૩.
  • 6:57 - 7:02
    તો આ ગુણધર્મ એવુ કેહવા માંગે છે કે-- આ પહેલા જેવુ જ છે--
  • 7:02 - 7:04
    હુ મોટી સંખ્યાથી અંત કરી રહ્યો છુ.
  • 7:04 - 7:13
    લોગ ૧/૯ ભાગ્યા ૮૧ ((૧/૯)/૮૧) આધાર ૩.
  • 7:13 - 7:16
    તો એ ૧/૯ ગુણ્યા ૧/૮૧ ની બરાબર જ થાય.
  • 7:16 - 7:20
    મે ઉદ્દાહરણમાં બે મોટી સંખ્યાનો ઉપયોગ કર્યો છે, પરંતુ
  • 7:20 - 7:21
    આપણે આગળ જોઇએ.
  • 7:21 - 7:22
    તો ચલો જોઇએ.
  • 7:22 - 7:26
    ૯ ગુણ્યા ૮૦ એ ૭૨૦ થાય, ખરુ ને?
  • 7:26 - 7:27
    ગુણ્યા ૯-- બરાબર.
  • 7:27 - 7:29
    ૯ ગુણ્યા ૮૦ એ ૭૨૦ થાય.
  • 7:29 - 7:31
    તો આ ૧/૭૨૯.
  • 7:31 - 7:38
    તો આ લોગ ૧/૭૨૯ આધાર ૩છે.
  • 7:38 - 7:42
    તો ૩ ની કેટલી ઘાત ૧/૯ થાય?
  • 7:42 - 7:45
    સારુ, ૩ નો વર્ગ ૯ થાય, બરાબર ને?
  • 7:45 - 7:48
    તો ૩-- આપણે જાણીએ છીએ કે જો ૩ નો વર્ગ ૯ થાય તો,
  • 7:53 - 7:57
    આપણે જાણીએ છીએ કે 3 ની ઋણ ૨ (-૨) ઘાત એ ૧/૯ થાય, બરાબર ને?
  • 7:57 - 7:58
    ઋણ તેને ઉલટુ કરે છે.
  • 7:58 - 8:02
    તો આ ઋણ ૨(-૨) બરાબર થાય, સાશુ ને?
  • 8:02 - 8:06
    અને પછી ઋણ-- ૩ ની કેટલી ઘાત ૮૧ થાય?
  • 8:06 - 8:08
    ૩ ની ૩ ઘાત ૨૭ થાય.
  • 8:08 - 8:11
    તો 3 ની 4 ઘાત.
  • 8:11 - 8:16
    તો અહિ -2-4 બરાબર-- સારુ, આપણે
  • 8:16 - 8:17
    એ બે રીતે કરી શકીએ.
  • 8:17 - 8:21
    - 2 - 4 = - 6 થાય.
  • 8:21 - 8:23
    અને હવે આપણે નક્કી કરવુ પડશે કે 3 ની -6 ઘાત
  • 8:23 - 8:26
    1/729 થાય.
  • 8:26 - 8:27
    તો એ મારો પ્રશ્ન છે.
  • 8:27 - 8:34
    શુ 3 ની -6 ઘાત 729-- 1/729 થાય?
  • 8:34 - 8:37
    એ 3 ની 6 ઘાત બરાબર
  • 8:37 - 8:40
    729 થાય એની બરાબર છે, કારણ કે તે ઋણ ઘાતાંક
  • 8:40 - 8:42
    તેનો વ્યસ્ત કરે છે.
  • 8:42 - 8:43
    ચલો જોઇએ.
  • 8:43 - 8:45
    આપણે તેનો ગુણાકાર કરી શકીએ, પરંતુ તે એજ વિષય હોવો જોઇએ.
  • 8:45 - 8:46
    કારણ કે. સારુ, આપણે અહિ જોઇ શકીએ છીએ.
  • 8:46 - 8:47
    પણચલો જોઇએ.
  • 8:47 - 8:53
    3 ની 3 ઘાત-- આ 3 ની 3 ઘાત
  • 8:53 - 8:57
    ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 27 ગુણ્યા 27.
  • 8:57 - 8:59
    તે આપણા જવાબની ઘણુ નજીક લાગે છે.
  • 8:59 - 9:01
    તમે તેને કેલ્ક્યુલેટર વડે ચકાસી શકો છો, જો તમને
  • 9:01 - 9:02
    મારી પર વિશ્વાસ ના આવે તો.
  • 9:02 - 9:05
    આ તો કોઇપણ સમયે આ વિડીઓમા મરી પાસે હશે જ.
  • 9:05 - 9:07
    પછી ના વિડીઓ મા, હુ તમને છીલ્લા
  • 9:08 - 9:09
    બે ગુણધર્મો નો પરિચય કરાવીશ.
  • 9:09 - 9:12
    અને, જો આપણી પાસે સમય હશે તો, હુ વધેલા સમય મા
  • 9:12 - 9:13
    ઉદ્દાહરણો કરીશ.
  • 9:13 - 9:15
    હુ તમને જલ્દી જ મળીશ.
Title:
લઘુગણક ગુણધર્મો નું પ્રસ્તુતિ
Description:

પેહલા બે લઘુગણક ગુણધર્મો ની પ્રસ્તુતિ

more » « less
Video Language:
English
Duration:
09:14

Gujarati subtitles

Revisions