WHO: The Two Polio Vaccines
-
0:00 - 0:03પોલિયો એ એક એવો રોગ છે
જે કાયમી લકવાનું કારણ બની શકે છે. -
0:05 - 0:08તેનો ઈલાજ તો શક્ય નથી
પણ તેને રોકી જરૂર શકાય છે. -
0:09 - 0:11બે મહત્વપૂર્ણ વસ્તુઓ -
પોલિયોને રોકવા માટે: -
0:11 - 0:13સુરક્ષિત અને અસરકારક એવી બે રસી.
-
0:15 - 0:18આમાંથી એક રસી ના તો ફક્ત
બે ટીપા બાળકના મોઢા માં -
0:18 - 0:20આપવામાં આવે છે.
-
0:20 - 0:22આને પોલિયો ની 'ઓરલ' રસી કહેવામાં આવે છે.
-
0:23 - 0:24બીજી રસી ઈન્જેકશન દ્વારા અપાય છે,
-
0:24 - 0:28અને તેને નિષ્ક્રિય પોલિયો વાયરસ રસી
કહેવામાં આવે છે. -
0:28 - 0:32આ બંને રસી બાળક ના શરીર ને
પોલિયો ના વાયરસ સામે લાડવા શક્તિ આપે છે. -
0:32 - 0:34પણ બંને રસી અલગ રીતે કામ કરે છે.
-
0:35 - 0:39'ઓરલ' પોલિયો રસી બાળકના આંતરડામાં
સુરક્ષા સ્થાપિત કરે છે. -
0:39 - 0:42રસી મેળવનાર બાળક ઉપરાંત
આ રસી બાળક ની આસપાસ રહેલા -
0:42 - 0:45લોકો ને પણ સુરક્ષિત રાખે છે.
-
0:46 - 0:50પોલીઓનો ખતરો હોય તેવી જગ્યાઓએ
દરેક બાળકને 'ઓરલ' પોલિયો રસીના -
0:50 - 0:53થોડાક ડોઝ આપવા જોઈએ.
-
0:53 - 0:58ઈન્જેકશન દ્વારા અપાતી રસી આંતરડામાં નહિ
પણ લોહીમાં સુરક્ષા સ્થાપિત કરે છે. -
0:58 - 1:02તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
અને દેશ પોલિયો થી મુક્ત રહે છે. -
1:02 - 1:05પણ એ બાળકો વચ્ચે પરસ્પર ફેલાતા
વાયરસ ને રોકી નથી સકતી, -
1:05 - 1:09અને તેથી તે એવી જગ્યાઓએ જ્યાં વાયરસ
પ્રસરી રહ્યો હોય છે ત્યાં વધારે અસરકારક નથી નીવડતી. -
1:10 - 1:14ફેલાઈ રહેલા વાયરસને રોકવા માટે
'ઓરલ' રસી જરૂરી છે. -
1:15 - 1:17
-
1:17 - 1:20
-
1:20 - 1:23
-
1:24 - 1:27
-
1:27 - 1:29
-
1:30 - 1:33
-
1:33 - 1:35
-
1:36 - 1:38
-
1:38 - 1:42
-
1:45 - 1:48
-
1:48 - 1:50
- Title:
- WHO: The Two Polio Vaccines
- Description:
-
- Video Language:
- English
- Team:
Amplifying Voices
- Project:
- COVID-19 Pandemic
- Duration:
- 02:00
![]() |
mitultank edited Gujarati subtitles for WHO: The Two Polio Vaccines | |
![]() |
josh30 edited Gujarati subtitles for WHO: The Two Polio Vaccines | |
![]() |
josh30 edited Gujarati subtitles for WHO: The Two Polio Vaccines | |
![]() |
josh30 edited Gujarati subtitles for WHO: The Two Polio Vaccines | |
![]() |
josh30 edited Gujarati subtitles for WHO: The Two Polio Vaccines |