બ્લુગ્રાસ કલાભિજ્ઞતા ....... ન્યૂજર્સીથી
-
0:03 - 0:11(સંગીત)
-
1:46 - 1:49(તાળીઓ)
-
1:49 - 1:58(સંગીત)
-
2:09 - 2:19(તાળીઓ)
-
2:19 - 2:21રોબી મીઝ્ઝોને: આભાર.
-
2:21 - 2:22ટોમી મીઝ્ઝોને
તમારો આભાર. -
2:22 - 2:25અમે ખુબજ ઉત્સાહિત છીએ.
અહિયાં હોવું એ ગર્વની વાત છે. -
2:25 - 2:28અમે ત્રણ ભાઈઓ ન્યૂ જર્સીથી
આવેલા છીએ. -
2:28 - 2:31બ્લયુ ગ્રાસ્સ સીટીનું નામ
તો જાણીતુંજ છે. -
2:31 - 2:33(હાસ્ય)
-
2:33 - 2:36અમે થોડા વર્ષો પહેલા બ્લ્યુગ્રાસ શોધ્યું,
-
2:36 - 2:38અને અમે તેની સાથે પ્રેમમાં પડ્યા.
આશા રાખીએ તમને પણ એવું જ લાગે. -
2:38 - 2:42હવેનું ગીત - "ટાઈમ લેપ્સ ",
જે અમે જાતે લખ્યું છે -
2:42 - 2:45અને તે કદાચ એના નામને સાકાર કરે છે.
-
2:45 - 2:54( ટ્યુનિંગ )
-
2:54 - 3:02(સંગીત)
-
4:38 - 4:49(તાળીઓ)
-
4:49 - 4:52ટો.મી.:તમારો ખૂબ આભાર.
-
4:52 - 4:55રો.મી.: હું થોડો સમય લઈશ,
બેન્ડ નો પરિચય કરવામાં માટે -
4:55 - 4:57ગિતાર વગાડી રહ્યો છે તે મારો ੧૫ વર્ષીય ભાઈ ટોમી છે.
-
4:57 - 5:03(તાળીઓ)
-
5:03 - 5:05૧◯ વર્ષીય જોની, બોન્જો વગાડી રહ્યો છે
-
5:05 - 5:11(તાળીઓ)
તે પણ અમારો ભાઈ છે. -
5:11 - 5:14અને હું રોબ્બી , ੧૫ વર્ષીય ,
હું વાયોલિન વગાડું છું . -
5:14 - 5:19(તાળીઓ)
-
5:19 - 5:22તમે જોઈ શકો છો ,
અમે ખુબજ મેહનત કરી રહ્યા છે. -
5:22 - 5:23અમે ત્રણ ગીત વગાડવા માટે પસંદ કર્યાં છે,
-
5:23 - 5:27એ પણ ત્રણ અલગ તર્જ પર.
-
5:27 - 5:30હું તે પણ તમને જણાવું કે જે ઘણા બધા લોકો જાણવા ઉત્સુક છે
-
5:30 - 5:33કે અમારા બેંડનું નામ "સ્લીપી મેન બાન્જો બોયસ" કેવી રીતે પડ્યું?
-
5:33 - 5:35તેની શરૂઆત જયારે જોહની નાનો હતો ત્યારે થય.
-
5:35 - 5:39તેમણે પ્રથમ બેન્જો વગાડવાની શરૂઆત,
પીઠ પર વગાડવાથી કરી. -
5:39 - 5:40આંખો બંદ કરીને,
-
5:40 - 5:42જાણે કે એ સુઈ રહ્યો છે,
-
5:42 - 5:44હવે તમે આ કડી મેળવી શકો છો.
-
5:44 - 5:45ટોમી:અમે પણ આનુ કારણ નથી જાણી શક્યા.
-
5:45 - 5:50કદાચ એનો ભાર લાખો ગણો છે.
-
5:50 - 5:59(સંગીત)
-
7:27 - 7:32(તાળીઓ)
-
7:32 - 7:37(સંગીત)
-
8:13 - 8:18(તાળીઓ)
-
8:18 - 8:21ટો.મી.: તમારો ખૂબ ખૂબ આભાર.
-
8:21 - 8:25રો.મી. : આભાર.
- Title:
- બ્લુગ્રાસ કલાભિજ્ઞતા ....... ન્યૂજર્સીથી
- Speaker:
- સ્લીપી મેન બાન્જો બોયસ
- Description:
-
16 વર્ષથી ઓછી વયના ભાઈઓ જહોની , રોબી અને ટોમી મીઝ્ઝોને યુએસના સારી અર્લ સ્ક્ર્ગગ્સના બ્લ્યુગ્રાસ કરતાં ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન રોક માટે જાણીતા એવા ન્યૂજર્સીથી આવેલા છે.ઘણી નાની ઉંમરે તેમનો હાથ બ્લ્યુગ્રાસ પર બેસી ગયો હતો,એમના પોતે રચેલા રચનાઓ તો ખરી જ.
અહિયાં તેમણે ત્રણ અલગ-અલગ તર્જ પર વગાડેલા છે,તર્જ વાયોલિનમાંથી બોન્જોમાં અને પછી ગિટારમાં એમ એકપછી એકમાંથી પસાર થય રહી છે.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 08:47
![]() |
Dimitra Papageorgiou approved Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Dharmesh Patel edited Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Dharmesh Patel accepted Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Dharmesh Patel edited Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Dharmesh Patel edited Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Zalak Patel edited Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Zalak Patel edited Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? | |
![]() |
Zalak Patel edited Gujarati subtitles for Bluegrass virtuosity from ... New Jersey? |